પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૬૩
ત્યાગમૂર્તિ.

તે નામે ગાઢ હું અથવા મારા પુત્રાષ્નિા વિવાહ ક્યાં કરૂં છું તેની ચેકી જ્ઞાતિ કરે પણ મારા આચરણનું નિરીક્ષણ કરવાનું જ્ઞાતિનું કામ નહિ ! હું વિલાયત જઇ આવ્યે હૈ તે કન્યાકુમારીના માઁદિરના ગર્ભાગારમાં મારાથી ન જવાય, પણ હું જાહેર રીતે વ્યભિચાર કરતા હાઉ તા તે કારણે તે ગર્ભાગારમાં પ્રવેશ કરતાં મને કાઇ અટકાવી શકે નહિ! આ ચિત્રમાં ક્યાંયે અતિશયેાક્તિ નથી. આ ધમ નથી, આ અધમની પરિસીમા છે. આમાં વર્ણની રક્ષા નથી પણ વષ્ણુના ધ્વંસ છે. વર્ણાશ્રમની રક્ષા કરવા મથતા હું જો અધર્મ દૂર ન થાય તેા વહુની રક્ષા કરવા અસમર્થ બનવાન છું. આમાં તા અતિશયતા જવને નામે ઓળખાઇ અતિશયતાના નાશ થવાને બદલે વધુને જ થઇ જવાના ભય છે. હવે આવી અસખ્ય જાતિગ્માની રક્ષા કઈ રીતે થાય છે તે જોઇ જઈએ. અહિસાપ્રધાન ધમ હિંસાથી જાતિક્ષા કરે છે. જેણે જાતિનાં કૃત્રિમ ને યેાગ્ય બંધને તાડ્યાં હાય તેને સમજાવવાનું, તેને તેની ‘ ભૂલ’ બતાવવાનુ તા થતું જ નથી પશુ તાખતાબ તેને અહિષ્કાર થાય છે. બહિષ્કાર એટલે તેની સર્વ પ્રકારે પજવણી; તેનું ભેાજન બધ, તેને એટીવ્યવહાર બંધ, તેને સ્મજ્ઞાનવ્યવહાર બુધ અને આ દંડ અહિષ્કૃતના વારસા ઉપર પણુ ઉતરે ! આનું નામ સીડી ઉપર કેટક, અથવા આ જમાનાની ભાષામાં કહીએ તે એક પ્રકારની ડાયરશાહી. માવા ત્રાસથી હાર બે હુન્નર મનુષ્યાની જ્ઞાતિ નજવાને બદલે તેમના નામ થઇ જવાના છે. નાશ પટવા- ચૈાગ્ય છે. પણ બળાત્કાર થએલા નાથ હાનિકારક હેાય છે