પૃષ્ઠ:Ushakant.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જાહેર ભાષણમાંથી. ઉષાકાત! ગભરાઈશ નહિ. સરેજ ૮ વિચારવાળી છે. છે અને બાલકરામ તેમ જ શિવલક્ષ્મીની એકની એક પુત્રી હોવાથી એને દિલગીર નહિ કરે; પણ એ વિવાહ થવામાં મુશ્કેલી આવશે ખરી.” મેન્દ્ર! મંજુ મારફત સરેજના વિચાર જાણું લઈને ખબર કરીશ? પ્રભાકરની હકીક્તને સહજ ઇસારે કરાવજે, એને ઉત્તર આવ્યા પછી આપણે વિચાર કરીશું.” ચન્દ્રનાં અજવાળાં થયાં; સત્રિ થઈ ગઈ હવે રજા છે?” રમેન્દ્ર! મંજુભાભીને મળવાની આજ બહુ ઉકઠા થઈ લાગે છે. હજી તે પરવાર્યાએ નહિ હોય. ઘેર જવાની આવી ઉત્કંઠા કદી થઈ હતી?” “ના, ના, શાન્ત ચિત્તે હમારા કહ્યાને જેમ જેમ વિચાર કરતે જાઉં છું તેમ તેમ મહારે વાંક મહને બહુ લાગે છે. અરે, રાત્રે મેડે ઘેર જાઉં, ત્યારપછી પળમાં દસ વાગ્યા સુધી બહાર બેસી ગપ્પાં મારું, મેડીયે જઈ કાંઈ વાંચવા બેસું, મંજુ તે કાં ખાતી, વાટય જોતી ઊંઘી ગઈ હોય, કોઈ વખત હેને જગાડું-નહિ તે સૂઈ જાઉં, અનઘડની સાથે શી વાતે કરવાની હોય? ઍરાં માણસ સાથે બહુ વાતે શી ? એ જ વિચાર. આવી ચન્દનીમાં બીજા મિત્રો સાથે પિળમાં કે નદી ઉપર ઘણુંયે વાર ફરવા ગયેલે, પણ મંજુની પાસે બેસવાને, વાતો કરવાનો વિચાર પણ થયે નહ. એને ચન્દનીમાં બેસવાને, આનદ કરવાને વિચાર થાય જ નહિ એમ હું હમજતો.” “રમેન્દ્ર! એમ ઘણું સહમજે છે. પશુ, પક્ષી, વનસ્પતિ. નદી દરિયાનાં જળ પણ કૌમુદીમાં, સૃષ્ટિસૌદર્યમાં આનન્દ્રિત