પૃષ્ઠ:Ushakant.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
ઉષાકાન્ત

ઉષાકાન્ત. ખવડાવતાં આ પત્ર વાંચતાની સાથે જ ઉષાકાન્તની માનસિક સ્થિતિ અદલાઈ ગઈ. સરેાજનું નામ વાંચતાં જ શાન્તવૃત્તિમાં શન- થનાટ થયે હતા; હૃદય ધબકવા લાગ્યું હતું; “ શું ગુલાભાભી પ્રભાકર માટે તજવીજ કરે છે? શું સરાજ મ્હારી નહિ થાય ? પ્રભાકર સરેાજના પતિ? જો એમ જ હોય તો પછી જીવનમાં મ્હારે માટે શું ? મુંબાઈમાં ઉન્હી ઉન્હી પુરી સરાજની આંખ્યા મ્હારે માટે કેવી સ્નેહભીની થઈ હતી ? હેતું હૃદય મ્હારે માટે કેવું ધબકતું હતું ? ગાડીમાં બેઠા પછી પણ મ્હારીયેથી કઈ આંખ્યો હુને નિહાળતી હતી ? શું સરેાજ મ્હારી પ્રત્યે આટલા ભાવ બતાવી પ્રભાકરને ચાહો ? હું સરેાજને મુંબાઈમાં ન જ જોઈ હત તો કેવું સારૂં ? પ્રભાકર ચારા ખરી હકીકત ક્યાં જાણે છે ? અને હવે લખાય પણ શી રીતે? અને ઉત્તર શા લખું ?’ ઉષાકાન્ત આમ વિચાર કરતા આંખમાં ઝળઝળીયાં આવતાં ખાળી રાખતા, હાથમાં કાગળ રાખી નીચું મ્હોં રાખી ખેસી રહ્યો. ગુલાબ ઉષાકાન્તની તરક વખતોવખત નેતી હતી અને હૃદયમાં શું થતું હતું. તે રહમજી હતી છતાં જાણી નેઇને ખેાલી ઉઠી; “ ઉષાકાન્ત ! પ્રભાકર શું લખે છે ? કેમ સુગા ખેડી છે ?” “ ભાભી ! કાંઈ નહિ ! આજ મ્હને ગમતું નથી અને પરી- ક્ષાના પરીણામના વિચાર થયાં કરે છે.’ ઉષાકાન્ત ! મુંબાઈ ગયે ત્યારે શિવલક્ષ્મી ત્યાં હતી કે શું ?’’ હા, ત્યાં હતાં અને હુને બહુ આગ્રહ કરી ઘેર લઈ 66 ગયાં હતાં.” “ એમ કે ! ત્યારે તે સાજતે જોઈ હશે. સરાજ પ્રભા- કરને માટે લાયક છે કે નહિ ? ઃ