પૃષ્ઠ:Ushakant.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
ઉષાકાન્ત

ઉષાકાન્ત. “ભાઈ ! એટલું બધું શાને માટે ? તે દિવસ હમે સ્નેહ- મુદ્રામાંથી પેલી કવિતા વાંચી સંભળાવી હતી તે હુને બરાબર યાદ છે.” we “ નરજાત સુખી હશે અહીં કદી મ્હાલતી સ્વચ્છથી; પણ નારીને રાવા વિના નહી કર્મમાં ખીજાં કંઈ; “તો પછી મ્હારે માટે શું કામ દિલગીર થાય છે ? હિન્દુ- સંસારમાં અને સુખ એ ભાગ્ય છે, બાકી દુ:ખ તે છે જ, પણ સરાજ માટે મ્હને થાય છે. હું નથી ધારતી કે સરેજ પ્રભાકરને પરણે.’’ 77* “ઈન્દુ ! સરેાજના હાથમાં શું છે? આપણામાં પુત્રીઓને મ્હારી કરી-યથાશક્તિ ભણાવી સારા સંસ્કાર પાડવા જેટલી કાળજી રાખીએ છીએ તેટલી વર ખેાળવામાં ક્યાં રાખીએ છીએ ? તે વખત તે ધર, પૈસા, અથવા કાઇનું મ્હોં આડે આવે છે. સરેાજનું માબાપ આગળ શું ચાલે ?’’ “ના, ભાઈ : એમ તે નહિ પણ મ્હારી ને સરાજની સ્થિતિમાં ફેર છે મ્હારૂં સાંભળનાર હુમારા વિના કાણ છે ? સરેાજ એકની એક છે અને એને દીલગીર કરવાની હિમ્મત આલકભાઈ કે શિવલક્ષ્મીની નહિ ચાલે પછી તે પ્રભુ જાણે.’ “ હશે, મ્હેન ! એ વિશે બહુ વિચાર કરવાનેા નથી. હું પાસ થાઉં એટલે મ્હને બધું સુઝશે. આજની સ્ત્રાંજ કાણુ જાણે કેવી પડશે ! ’’ “તાર કરવાનું કાઇને કહ્યું છે ? ” “ના ! હું કહ્યું તે નથી પણ કાઈના ભેગે આવશે . વળી જે હશે તે આવશે; એટલે રાત્રે નક્કી થશે. મેન્દ્ર સાક્ષર શ્રીગાવર્ધનરામ.