પૃષ્ઠ:Ushakant.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
ઉષાકાન્ત

too ઉષાકાન્ત. એમ નથી. જે સમય આનગાષ્ટિમાં ક્યાં ગયા એ જણાત નથી તે જ સમય વાય જોતી વખત કપ સમાન લાગે છે. પાંચ વાગ્યા, છ વાગ્યા પણ કાઈ નહિ. ઉષાકાન્તને ચટપટી થવા માંડી; આખરે સાત વાગ્યે રમેન્દ્ર આવ્યા અને એને પૂછ્યાં જણાવ્યું કે ‘ પરીણામ જણાયું છે અને કેટલાકના તાર આવ્યા છે. રીઝલ્ટ બહુ કટીંગ છે; ધણા જણુના તાર આવવા આકી છે, ’ ઉષાકાન્તના પરિણામ માટે સર્વને શંકા થવા લાગી; અને ગુલાબ તા નક્કી કરી બેઠી કે ઉષાકાન્ત નપાસ જ થ્યા. . સાંભળે છે ? ઉષાકાન્ત નપાસ થયેા. હવે એને ભણાવ્યા કરતાં ઠેકાણે પાડે.પ્રભાકરને આપણે પૈસા મેાકલવા પડે છે અને ઉષાકાન્તનું ખરચ શી રીતે ઉપડે ? પાસ થયા હત તે જૂદી વાત પણ આ તે આમ નપાસ થયે જાય તે ક્યાં સુધી પેસાય?’ “ ગુલાબ ! તું આવી કેમ થઈ ગઈ ? ઉષાકાન્તના પેાતાના પૈસા છે પછી એમાંથી એ ભણે તે શું જાય છે ? ” k કાઢી એ ચાર હજાર રૂપૈડી ઉપર આ રાક્ છે તે ! એને પરણાવ- વાનું ખરચ છે તે જાણેા છે કે નહિ ? ભણવામાં રૂપી નાંખા પછી લગ્નના રૂપીઆ ક્યાંથી લાવશે। ? ભણ્યા હવે. શું ભણુતા હતા ! આયડી બાયડી થઈ રહ્યું છે. અને તે નેકરીએ વળગાડે, સરેાજ એને મળી હત તે શું સુખી થાત? સરાજને માટે તે મ્હારા પ્રભાકર જ લાયક છે. અહીં આવશે એટલે ચારસે રૂપીઆ કમાશે એ જાણે છે. એટલે શિવલમા પ્રભાકરને જ ફરશે.” “ઠીક છે હવે ! આજ તે નહિ. આજને આજ કહીયે તા એને ખુહુ ખાટું લાગે. નેઈએ એને શે વિચાર છે.”