પૃષ્ઠ:Ushakant.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૧૦ મું. સ્નેહુ સંમિલન.

  • Aceident brought us to the same city ;

Accident brought us to the same place. ** ——Ann. અરૂરીરામના બંગલા ગંગા યમુનાના સંગમ ઉપર આવી રહેલા છે. આ અંગલાની ડાખી બાજુએ થોડે દૂર સરકારી લશ્કરખાતાને પ્રયાગ વડવાળા ક્વિો છે અને એ કિલ્લાના અરૂરી- સંગમ ભણીના દરવાજાની બાજુએ યાત્રાસ્થાન છે. રામના બંગલાના પાછલા ભાગ યમુનાજી ઉપર પડે છે. આગલી બાજુ કેમ્પાઉંડમાં ખુશધ્યેાદાર અને સુવ્યવસ્થિત ભાગ હતા. બંગલે વિશાળ અને સગવડવાળા હતા. આ બંગલાના એક ભાગમાં અરૂરીરામ પોતાના કુટુમ્બસહુ આવી બે ચાર દિવસ ગાળતા. બાકીના ભાગ મહેમાન અથવા મિલાવડા માટે વપરાતા. આજ ાંજના છ વાગ્યાથી આ બંગલામાં ધમાલ ચાલતી હતી. ખુરશીઓ, કાચા, દિવા ગેઠવાતા હતા; મેવાઓના ટાટ આવતા હતા; અને ન્હાનાં છેકરાંએ અને બંગલાની પાસે દેવયાગથી અમે એક જ શહેરમાં આવ્યાં અને દૈવયાગથી જ અમે એક જ સ્થળે મળ્યાં.