પૃષ્ઠ:Ushakant.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૧
સ્નેહ સંમિલન.

સ્નેહ સંમિલન. ૧૩૧ રહેનારાં ગરીબવર્ગના ધણે સમય આ ધાંધલ એવામાં જ જતા હતા. આઠ વાગતાંની સાથે જ એક એન્ડ આવ્યું અને સાડા આથી એન્ડ વાગવું શરૂં થયું; અલ્હાબાદના સભ્ય ગૃહસ્થા ચાલતા,–ગાડીમાં અને ધેડે બેસી આવવા લાગ્યા. દરવા પાસે અરૂરીરામના સીપાઇએ ગુમાસ્તા નીચા પડી પડી સલામ કરતા હતા, પગથી ઉપર અરૂરીરામ સર્વના સત્કાર કરતા હતા. ઉષાકાન્ત ઘડીકમાં અરૂરીરામ પાસે ઉભા રહી, ઘડીકમાં દુર પડેલા કાચ ઉપર બેસી અને ઘડીકમાં ફરતાં ફરતાં સર્વ તાલ જોતા હતા અને આ સર્વ ખર્ચ અરૂરીરામે શા માટે કર્યું હશે તે જાણુવા ઉત્સુક થયા હતા. દેશી, યુરેપીઅન પુરૂષ- મંડળ ઉપરાંત કેટલુંક સ્ત્રીમંડળ પણ આવ્યું. અરૂરીરામે સ્ત્રીમંડળમાંથી જેને પુરૂષમંડળમાં ભાગ ન લેવા હાય હેતે માટે ઈલાયા ભાગ રાખ્યા હતા અને ત્યાં અરૂરીરામનાં સ્ત્રી તથા પુત્રી સત્કાર આપતાં હતાં. સ્નેહસંમિલનના મિલાવડે હોવાથી સર્વને આખા હાલમાં- આખા બંગલામાં કરવાની છૂટ હતી પરન્તુ એક બાજુનું આરહ્ જ્યાંથી બીજા ભાગમાં જવાનું હતું ત્યેના ખારા ઉપર દસ વાગ્યે ઉપડશે ’ એમ લખ્યું હતું. આથી સર્વ મંડળ વચલા હાલમાં તેમ જ હેની પાસે એ હાલમાં કરતું હતું. કાક અમ્બેનાં ટેળામાં ખુણામાં જઈ, કાચ ઉપર બેસી ધણે દિવસ મળ્યા તે ખાતેની આજના મિલાવડાની અને એવી જ વાર્તા ચલાવતા હતા તે કેાઈક ભીંતે ટાંગેલી છખીયેા નેતા હતા; કાઇક આરણા ઉપરના પડદા, તારણની કારીગીરી નિહાળી તે અનાવનારની તારીફ કરતા હતા. એક એરડીમાંથી ગ્રેમેસ્ફેાનના મધુર ગાયન સાંભળતાં યુવાનો ગમ્મત કરતા હતા. બીજી