પૃષ્ઠ:Ushakant.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૫
સ્નેહ સંમિલન.

સ્નેહ મિલન. ૧૩૫ જોતાં પૂજારીએ બીજાને આધાં ખસેડી પેલા શેઠીયાને અને હેના કુટુમ્બને માગ કરી આપ્યો. નિરાંતે દર્શન થાય તે ઠીક એટલી શેઠાણીએ ઇચ્છા દર્શાવી કે તરત જ પુજારીએ એક ભૈયાને ખીજાંતે અટકાવવા કહ્યું. એક વૃદ્ધ ડેાશી... ભાઈ મ્હારે દર્શનને નિયમ છે, સાંજ પડી ગઈ છે તે મ્હારાથી દેખાશે નહિ માટે હુને જવા દે. ઇશ્વરના દરબારમાંએ ગરીખ તાલેવન ખરા કે ? ” ૮ ચલખે રડી ' કહી ભૈયાએ ડૅાશીને ધક્કો માર્યો. ઢાશી પડી ગઈ. પૂજારીયે પેલા શેઠીયાને મંદિરના પરસાદ પડીયા ભરી આપ્યા અને ગાડી સૂધી વળાવવા ગયેા. ત્યાં એક ભીખારી ન્હાના છેકરાને લઈ આવ્યા અને પૂજારીને કહ્યું “ માથ્યાપ એ છેકરે તસ્યે મરે છે. જરા લાટા પાણી પાશા ? ” “ હા ! અત્યારે ત્યારે માટે નવરા હઇશું ? છાંટા ઉડે તે ન્હાવું પડે. પાણી પીવું હૈાય તો જા નદીએ ” કહી પૂજાર હાંકી કાઢયે, એક સ્થળે અમુક ધર્મ વેદિક છે કે નહિ તે માટે એ મ્હાટા ધર્માચાર્ય વચ્ચે તકરાર ચાલતી હતી. આ વાદથી જાણે સ્વર્ગપ્રાપ્તિ થવાની હેાય તેમ બન્ને બાજુના માણસે વાદ- પક્ષાપક્ષમાં એટલે તે મશ્કલ હતા કે હેનું પરિણામ કેશાકેશી ‘હસ્તાહસ્તી’ માં આવ્યું અને મામલો કોર્ટે ચ્હડયે કાર્યમાં શ્રેણા વર્ષોં હતુષા. પછી સમાધાની ઉપર આવ્યા અને આમ પૈસે ભૂગાયા એનાં કરતાં પોતપોતાના ધર્માવલમ્બી-ગરીબ ધવલમ્મીની ઉન્નતિ અર્થે વાપર્યાં હત તા વધારે લાભ થાત એમ બન્ને આચાર્યોંએ ધાર્યું. સર્વ મંડળ આ અન્ને વિભાગને વિચાર કરતું ત્રીજા વિભાગમાં દાખલ થયું. ત્રીને વિભાગ ‘રાજ્ય’ ન હતા, એક સ્થળે એક નિશાળના

  • મ્પાઉન્ડમાં ‘ વન્દે માતરમ્’ ‘શજપતરાય’ વગેરેના પુંઠાવાળી