પૃષ્ઠ:Ushakant.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨
ઉષાકાન્ત

૧૫૧ ઉષાકાત. એમ નથી. વ્હેન, તું મનમાં કાંઈ લાવીશ નહિં હારે માટે મ્હને બહુ જ થાય છે પણ એ લાગણી બતાવવાને પ્રસંગ આવ્યે નથી. ઇશ્વર હૅને નવા સંસારમાં સુખી રાખે અને દયાન્હેનને કાન્તિ અપાવીશ એ મ્હારી ખાત્રિ છે. તું મ્હને કાંઈ પણ લખતાં સંકાચાઈશ નહિ. રમેન્દ્ર અને મંત્તુ ત્યાં છે એટલે હું ત્યારે માટે નિશ્ચિત છું. જેની સાથે સંબંધ બંધાયુને આપણા કરી લેવાને ચત્ન કરવા. મ્હારા શરીરમાં સહેજ સહેજ તાવ રહે છે. તું ફિકર કરીશ નહિ. લગ્નને દિવસે ખુશાલીને તાર કરીશ. એ જ, લી શુભેચ્છક, ઉષાકાન્તના આશીર્વાદ. લગ્ન થઈ ગયું; વર કન્યા વળાવાયાં પશુ ઉષાકાન્તના તાર ન આવ્યા. તેથી ઇન્દુને ચિંતા થવા લાગી; સરલા મારફત મેન્દ્રને ત્યાં ખાર કરાવી તે એટલે જ જવાબ આવ્યા કે ‘કાગળ આવ્યા છે એમાં શરીર સારૂં નથી એમ લખે છે, ફિકર કરશે નહિં. ધીરજલાલને ઉષાકાન્તસહેજસાજ સંભારતા હતા પણ ગુલાબને તે ‘ જાણી જોઇને ન આવ્યા અને સરેાજ માટે જ ત્યાં રહ્યા એમ ખાત્રિ થવાથી રીસે ભરાઈ હતી. બીજે દિવસે હવારમાં તાર આવ્યેા; તાર આવતાં જ ખુશાલીના તાર હશે એમ માની ઇન્દુ વ્હેલી વ્હેલી તારી લેવા દાંડી. “ આ શી ગાંડાઈ ! હવે તે પરણી ! જરા ઠાવકાઈ રાખ, ઠાવકાઈ ૪