પૃષ્ઠ:Ushakant.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૪
ઉષાકાન્ત

ઉષાકાન્ત. મળે. ન કરે નારાયજી ને એમને કાંઈ થયું તે જીવતાં લગી ન મળ્યાના ડાધ રહી જશે !” “ મંજુ ! હારૂં કહેવું ખરૂં છે. શું ઉષાકાન્ત ચાહ્યા જશે ? ના, ના, એ મતે જ નહિ. એનું હૃદય આટલું કામળ હશે એ મહેને ને ખબર નહિ. હું જાતે અલ્હાબાદ જઇશ અને મળીશ. મ્હારે માટે મ્હને મળવા માટે આટલા તલપાપડ થાય અને હું આનન્દ કરૂં ? સરાજ! સરેાજ ! હુઁ કેટલાને દુઃખી કર્યાં ? ઉષાકાન્તનું મૃત્યુ ? અરે, એ વિચાર જ ગભરાવી નાંખે છે.” ઉષાકાન્ત ! મ્હારા જીવનમાં અમૃત વર્ષાવનાર તું છે. મ્હારા હૃદયમાં શાન્તિ રેલાવનાર તું છે. તે દિવસ જમવા જતા હતા ત્યાર પછી નિરાંતે મળી શકયા જ નથી! હિન્દસેવક સમિતિ, જનસમાજની અને આનન્દની કેટલીક વાત અધુરી જ રહી છે. ભાઈ ઉષાકાન્ત! ખાત્રિ રાખજે કે હારા પછી મ્હારૂં કાઈ નથી. ત્યારી સાથે જ મ્હારી સર્વ ત્તિએના અન્ત આવશે. મંજુ ! વ્હાલી મંજુ ! ઉષાકાન્ત જશે તે એના જેવા બીજો ભાઈ, એનાં જેવું બીજું હૃદય કયાંથી લાવીશ ? ખસ, જાઉં છું.” આટલું ખેાલી મંજુના ખેાળામાં માથુ મૂકી મેન્દ્ર સૂતા અને શૂન્ય હૃદયથી આંખમાં આવતાં અશ્રુને ખાળતા વિચારમાં તલ્લીન થયા. 66 વ્હાલા! આમ ગભરાતા હૈઇશું ? ઉપકાન્તને મટી જશે. તાવ તે વણાયેને આવે છે. એમનું હૃદય પેચું છે, સરેાજનું કારણ મળ્યું છે અને હમે નથી મળી શક્યા એ લાગ્યું છે. હુમે અલ્હાબાદ જા અને અહીં લઈ આવે; આપણે ત્યાં રાખી વા કરીશું; વીસરેાજની ખરી સ્થિતિથી શિવ-