પૃષ્ઠ:Ushakant.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૯
મંદવાડ.

મંદવાડ. ૧૭૯ ઉપર મુકી. ‘ લલાટે રાખ કર તારે, પછીએ તાવ પણ પ્યારા ’ એમ લવતા; માલકરામને તાર પહોંચતાં જ રમે- આવી પહોંચ્યા અને મિત્રને જોયા. મેન્દ્ર આવ્યેા તે વખત ઉષાકાન્તની આંખ્ય ઉ ધાડી હતી પણ ભાન નહેાતું; તાવ જરા પણ ઉતર્યો નહાતા, દા દુધ માત્ર સરાજ જ પાઈ શકતી; āકતા આવી ગયા બે ચાર દિવસમાં ાની ટીકી લાગે તે ઠીક નહિં તે આશા નથી, ’ દાક્તરના આ શબ્દોએ શિવલક્ષ્મી અને માલકરામને ખિન્ન કર્યાં; મેન્દ્ર અને સરેાજનાં તે જીવ શૂન્ય બનાવી દીધા. ઉષાકાન્ત શાન્ત હોય એમ તાવથી ફૂડતા અર્ધ ભાનમાં પડયો હતે; સંગમને ધવાટ સંભળાતા હતે; બ્હારીના બારણા ઉપર પાપઢયુગ્મ વિનેદ કરતું હતું; હમણાં જ સંધ્યા- કાળ પડી હેાય એમ લાગતું હતું; સરાજ હુારી પાસે નિત્યની માફક ઉષાકાન્તની પાસે ઉભી હતી; ખીજી બાજુ ખાટલા ઉપર રમેન્દ્ર ખિન્ન હૃદયે ઉષાકાન્તની છાતીએ હાથ ફેરવતા હતા ત્યાં ઉષાકાન્ત એકદમ લવવા લાગ્યા. “સરાજ ! સરેજ ! અમારા કલ્યાણુગ્રામમાં ક્લેશ ઉત્પન્ન ન થાય એટલા માટે હું જાઉં છું. તું હુને મુંબા શું કામ મળી જ્યાં જાઉં છું ત્યાં તું નજરે પડે છે ! હારા હાથની દવા! હારી પૂરી કરી કરીને આપ્યું. કપાળ ઉપર હાથ મૂક્યા ? હાશ ! હાશ ! આવા તાવ રાજ આવજો; પ્રભાકર સુખી થશે! યા આવું છું હું ! હમારી પાસે જેવું સુખ છે રહમારા ગયા પછી મ્હારૂં કાઈ રહ્યું નથી. ચારતા હતા પણ ગુલામભાભી આડે આવ્યાં. વ્હેન ! હું હેવું અહીં નથી. સાજને મ્હારી પ્રભાકર એકલે