પૃષ્ઠ:Ushakant.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૨
ઉષાકાન્ત

૧૮૨ ઉષાકાત. “ અને શાન્તિમાં લાવવા શેા ઉપાય કરવેશ ? હા, એક છે, જો આમને આમ પંદર દિવસ કાઢે તે ? લાવ પ્રભાકરને તાર કરૂં. કાગળ લખું ? કાગળ તો લખ્યા છે. હકીકત લખી છે હવે તાર કરૂં.” આમ ર્મેન્દ્ર વિચારતા હતા ત્યાં ઉષાકાન્ત એકદમ શાન્ત થઈ પડયા. આંખે બંધ કરી, સરેજ અને મેન્દ્ર એકી વખત ઉષાકાન્ત ઉપર મારું નાંખી પડ્યાં અને રાવા લાગ્યાં. આ બેમાંથી એકને પેાતાનું-પેાતાનાં શરીરનું ભાન નહેાતું. ત્યાં શિવલની દાખલ થયાં. “ સરેાજ ! મેન્દ્ર ! આ શું ? શું છે? આમ કેમ એના ઉપર પડ્યાં છે ? એને કેમ છે?’’ જ “ એન ! મ્હને હુમજણ પડતી નથી. હું ગભરાઈ ગઈ છું. એ માલતા ચાલતા નથી માત્ર ‘ લલાટે રાખ કર તારે’ કર્યા કરે છે.’’ “માશી ! ઉષાકાતે આજ સુધી મ્હને એળખ્યો નથી અને આજે તે બહુ જ લવવા માડ્યું હતું. હમણાં એકદમ શાન્ત થઈ ગયા છે. માથે તાવ ઝુડી ગયા છે અને એમની આંખ જોતાં ચિહ્ન સારા ન લાગવાથી હું ગભરાયા. માશી ! શું ત્યારે ઉષાકાન્ત .........” આટલું કહેતાં મેન્દ્ર બ્રુસકે ધ્રુસકે રાવા લાગ્યા. અને સરાજ લુગડાનાં છેડાથી આંસુ હાતી ગઈ તેમ તેમ વધારે આંસું પડતાં હતાં. “ સરેાજ ! મેન્દ્ર ! આમ ગભરાવ નહિ. ઉષાકાન્ત માટે હુને કેવી કેવી ઉમેદો હતી ? આજ સધળી નષ્ટ થવા બેઠી છે. જા, જઈ એમને ખેાલાવી લાવ અને ડૉક્તરને ખેલાવવા માણસ મેકલ ! ” સાજ ઉષાકાન્તને કેમે કરે મટે છે એ વિચારે એકદમ ઇંડી. મેન્દ્ર અને શિવલમાં ઉષાકાન્તની પાસે ડૉક્તરની વાટય જોતાં હતાં.