પૃષ્ઠ:Ushakant.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૨
ઉષાકાન્ત

'

૧૯૨ ઉષાકાત. આપવાની હતી. પણ ગુલાબભાભીએ ખટપટ કરી સરાજ હમારે માટે લેવા યત્ન કર્યાં. ઉષાકાન્તને આ બહુ લાગ્યું. હમે સરાજ વિશે પુછાવા. પણ એ શી રીતે લખે ? સરેજ એને ચ્હાય છે. માત્ર આપણા કલ્યાણુગ્રામમાં ક્લેશ ઉત્પન્ન કરી હમને ખોટું લગાડવાને બદલે એ મનમાં ને મનમાં મુંઝાયાં કરતા હતા. હૅની જ પીડાને તાવ લાગુ થયા અને અત્યારે આપણને છેાડી ચાલ્યા જવા બેઠો છે. પ્રભાકર ! ુમે આવે અને કાઈ પણ રીતે મ્હારા ઉષાકાન્તને બચાવા–બચાવે નહિ તે તેનું મૃત્યુ શાન્તિથી થાય એમ કરે. એણે કાઇને દુભવ્યા નથી, એણે પેાતાનું જીવન પરને માટે જ ગાજ્યું છે. ઉષાકાન્ત એક વખત સાજે થાય એ જ ઇચ્છા છે. એ મ્હારે છેટું એને હું એને બચાવેા એની કુંચી હમારા હાથમાં છે. ઉષા- કાન્ત જશે અને મ્હને કાણુ પ્રેમથી ખેલાવશે ? મ્હારૂં હૃદય ભરાઈ જાય છે. વધારે લખી શકતા નથી. ચાગ્ય લાગે તે કરો. ઉષાકાન્તને ખચાવી ને બચાવે. એ જ ’ હમારા, સ્નેહાધીન મેન્દ્ર. આ પત્ર વાંચતાં જ પ્રભાકરના નેત્ર ઉધડ્યાં. સરેજ વિશે ઉષાકાન્ત શા માટે જરાપણ ઉલ્લેખ નહેાતે કરતા રહેવું કારણુ હુમજ્યા. રમેન્દ્રના ઉષાકાન્ત પ્રત્યેના અનન્ય ભાવ માટે માનની દત્ત થઈ અને ગુલાબના અતિ વાત્સલ્ય-પ્રેમના પરિણામે ઉષાકાન્તને સહન કરવું પડયું તે હમજ્યા. ઉષાકાન્ત મૃત્યુશય્યા ઉપર એ જ વિચારે ‘હિન્દુસ્તાન વિમાનમાં જાઉં કે ઉડીને જાઉં એમ થયું. તાર કરૂં પણ ઉષાકાન્તથી વંચાવાને