પૃષ્ઠ:Ushakant.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૧
શું આવી સ્થિતિ છે?

શું આવી સ્થિતિ છે ? ૨૦૧ બમાં ખરાબ પણ પૈસા મ્હોં માગ્યા મળે. કેટલા પૈસા તે . આમ જાય. રાજનું ખાવાનું લાવવા માટે પેલી દુકાને છે. ત્યાંથી પૈસાના લાકડાં, શેર લોટ વગેરે લાવે. મૌત્રાનું પૂછવું જ નહિ. માલ ખાય.’ સરલા:—“શાક નહિ ખાતા હૈાય?’ સંજી:—શાક એ ક્યાંથી ખાય? રોટલા તે મરચું કે બહુ તે ડુંગળી. મીઠું આપણે મનથી સસ્તું છે પણ એમને મેલું છે. શેમાં ખાય? તેલ, ઘી તે બાપ જન્મારામાં જોતાં નથી. છાશ એ જ એમના ખેરાક છે,” સરેાજ;— આવે ખારાક હાય અને આવાં ાર હાય પછી એમનાં શરીર ક્યાંથી સારાં થાય? જલધર, હાથપગ રૃરડી અને પેટ ગાગરડીવાળાં છેકરાં; ક્ષય, કૈાહ, ખસ એન મને થાય એમાં નવાઈ શી?’ - સરલાઃ——હેન! ખુણે તે જૂવા, પેલે વાંસને ઢગલા છે હૈના ઉપર પથારી પાથરી પેલાં ધણીધણીયાણી સૂતાં છે. માથા ઉપર વાંસનું કામ છાપરૂં કરી હેનાએ ટેકા સાથે ડીયા જેવું બાંધી છે.કરૂં સૂવાડયું છે. આજ એમનું ધર હશે ? ” ધા- સરાજ: હુ વ્હેન! ગામડેથી વાંસ લાવી શહેરમાં વેચતા હશે. એ જ એનું ધર; એ જ એને ધરવાખરા ઉદ્ઘાળાના તાપ–શિયાળાની ટાઢ—અને ચેામાસાના વરસાદ છેકરાં સાથે ત્યાં સહન કરવાને. એ ઉપરાંત રાષ્ટ્ર મારનાર સરકારી અમલ- દાર હેાય તે વાંસની લાડી મફતમાં લઈ જાય એ જૂદી