પૃષ્ઠ:Ushakant.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૧
પ્યુ પ્રયોગશાળા,

ખુ પ્રયોગશાળા, ૨૧ “ એ પરણશે પણ એ કામ તે એ જ કરવાના છે. નિયમ પ્રમાણે પરણેલાથી એ સંસ્થામાં રહેવાય નહિ એટલે રાજીનામું આપશે પણ એમણે ખીજાં તૈયાર કર્યા છે તે. એ ઉપાડી લેશે અને ઉષાકાન્ત અન્દર રહ્યા રહ્યાં જે કરતા હતા તેથી પણ વિશેષ કામ કરશે. એમને જે પત્ની મળી છે. તે પણ એમના જેવાં જ મનની અને ભણેલી છે.” “ હમે તા નથી પરવાના તે ? ” “ એવા પ્રશ્ન કેમ કર્યો ? ” t' કારણુ ખરા સાયન્ટીસ્ટે પરણવું નહિ એમ મ્હારા મત છે.’’ “ પરણ્યા પછી કેટલી બીજી કરજોમાં ધ્યાન આપવું પડે છે એટલા વખત સાયન્સ સેવામાંથી જાય ને ! ” “ ત્યારે હમે તે નહિં જ પરણવાના હો ! ” “ નહિ જ” હું હમારા મતને મળતા છું અને પરણવાની આવશ્યકતા નથી એટલું જ નહિં પણ આવા ગિરથ કાર્ય માટે કેટલાક સુખના ભાગ આપવેા જોઇએ એ વાત ખરી પણ મ્હારૂં જીવન જૂદી સૃષ્ટિમાં ગઢાયું છે. પરણવું એ કરજ મનાઈ છે અને એ વાતાવરણની મ્હને અસર લાગી છે.” ‘ ત્યારે હમે પરણી અહીંથી જતા રહેવાના ? ' t ના, ના. જેની સાથે પરણનાર છું તે મ્હારા કામમાં મદદ કરે એવી છે. એટલું જ નહિ પણ રસ લે એવી છે એમ હું ધારું છું.’ “ ઇશ્વર હમને સુખ આપે એમ ઇચ્છું છું પણ ખરૂં પૂછાવા તો હવે હમે હિન્દુ લેકાએ પરવું જ જોઇએ એ વિચાર