પૃષ્ઠ:Ushakant.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૨
ઉષાકાન્ત

૨૪૨ ઉષાકાન્ત.. “ એની હમારે ફિકર ના રાખવી. હમે કુમાશે ત્યારે મધું મ્હારૂં જ છે ને ! મ્હારૂં એ પણ હમારૂં જ છે ને. મ્હારી પાસે ભેગા કરેલા પૈસા હમારા કામમાં ન આવે ત્યારે શા કામના ? વ્હાલી ! આવી સ્નેહાળ સરેજ માટે હું મરવા પડયા હતા હૈમાં શું ખાતું હતું ? આવી બીજી મળત? ” 66 હમને તો મ્હારા દેખ વસતા જ નથી, હમારી હિન્દ સેવક સમિતિનું ન થાય એટલે આપણે લાતાલી જવું છે હાં! ” t “ કલ્યાણુગ્રામમાં આપણું મંડળ મળશે. ’ “ હવે પેલી ચેાપડી વાંચી સંભળાવશે કે નહિ ? ” “ ના કેમ કહેવાય ? પણ ત્યારે કાને ત્યાં જવું આવવું નથી ?” “ ના. જ્યાં સુધી હુમે ઘરમાં હૈ। ત્યાં સુધી કાંઈ જવાની નહિ.' આવવાના વખતે ઘરમાં રહેવાની. તે દરમિયાન જવાય તે જાઉં.’ “ વર--પતિ સિવાય કાઈ સગું જ નહિ કેમ ? ” “ના. હમારે લીધે બધાં. બન્ને બધાં હમારા પેઢામાં.” સરાજ અને ઉષાકાન્તને શાન્ત ગૃહસંસાર, હિન્દ સેવક સમિતિ, સેવાસદનની યાજના ફલિભૂત કૈવી રીતે કરવી હેના વિચારમાં મંજી, સરલા, મેન્દ્ર અને પ્રભાકરના પ્રસંગેામાં, નિદર્દોષ વાર્તાવિનેદમાં, પાડાપાડેથી અને સ્નેહીએ અને દુ:ખાર્ત આબાલવૃદ્ધ સ્ત્રીપુરૂષોને દુ:ખમુક્ત કરવામાં વહેતા હતા.