પૃષ્ઠ:Ushakant.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૪
ઉષાકાન્ત

૨૪૪ ઉષાકાન્ત. જતા અને ત્યાં પણ પ્રયોગનું નિરીક્ષણ કરાવતા. મિ. લુહ્નર આ પતિપત્નીને નેઈ એમની સાથે વાર્તાલાપ કરી સંતુષ્ટ થતા. અને ‘હિન્દુસ્તાનની સ્ત્રીઓને ચેગ્ય કેલવણી મળે તે પતિપત્ની તરીકેનું ઉન્નત સુખ ભોગવી શકે છે, હિન્દુ સંસારમાં શાન્તિ, અભેદ એક બીજાને અનુકૂલતા કરી આપવાને ઉમંગ અને હેને લીધે ઉદ્ભવતું સ્વર્ગીય સુખ હાય છે અને એ લગ્નને કાર ન માનતા હાવાથી હમે આમ ન કર્યું માટે હું આમ કરીશ’ એવા વિચાર ઉદ્ભવતા નથી. સરલા આવી છે તે ઉષાકાન્તની સરાજ જેને માટે પ્રભાકરને બહુ માને છે તે કેવી હશે !’ એમ મિ. ગુહ્નરને થતું અને આ ત્રણે જણાં કેટલીક વેળા હિન્દુસ્તાન તેમ જ ચુરેપની સામાજીક સ્થિતિની ચર્ચા કરતાં. એક દિવસ રહેાંજના છ એક વાગ્યાને સુમારે સરલા અગા- શીમાં બેઠી બેઠી સ્ટવ ઉપર ચાહ કરતી હતી, પ્રભાકર પ્રયાગ- શાળા બંધ કરી હમણાં જ ઉપર આવ્યા હતા; મિ. વુન્નર પેાતાની પ્રયાગશાળામાં જ હતે. સૂર્યના અસ્ત થતાં કિરણાથી પૂર્વ તરકુના વ્હાડની ટોચે! પ્રકાશિત થઈ હતી; દૂર આવતી રેલ્વે ગાડીના એંજીનમાંથી ધુમાડાના ગોટા નિકળતા હતા; પત્થરની ટેકરીઓ, ખીણા અને નાળાં સાયંકાળના તેજથી વાઈ વૃક્ષેની ઘટામાંથી ડાકીયાં કરતાં હોય એમ જણાતાં હતાં; પક્ષીઓનાં ટેળાં જૂદી જૂદી તરેહના વ્યૂહ રચી, કવચિત્ મધુર કલરવ કરતાં સ્વસ્થાનકે જતાં હતાં. મંદ શીતળ પવન ગુલાબી ટાઢની સાથે મનને પ્રમેહતા હતા; ચાહના પ્યાલા તૈયાર થયા, મેજ ઉપર મુકાયા અને પતિપત્ની પીવા લાગ્યાં. ચા પીતાં સરલા ખેલી: