પૃષ્ઠ:Ushakant.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૩
ઈન્દુ.

ઇન્દુ. ૨૬૩ આરામ થયું ત્યાં સુધી પ્રભાકર સરલા વગેરે અમદાવાદ જ રહ્યાં હતાં અને ઈ ઘરમાંથી ન્હાર કેમ નિકળતી નહિ, કઈ કાર્યમાં ક્રમ ભાગ લેતી નહિ હેનું ખરૂં રહસ્ય પછીથી રહમજાવ્યું. પિનાકી મંદવાડમાં સરાજ, મંજી વગેરેના સહ- વાસમાં આવ્યો. ‘ ભણેલી સ્ત્રીએ ખરાબ હોય છે, સરે અભિમાની છે, એમને વિશે લોક વાયકા છે, ધણીને રાંધવું પડે છે અને ધણીયાણી એશી રહે છે, પતિને ધમકાવે છે એવા એવા લેાના ઉદ્દારા ખાટા હતા હૈની ખાત્રિ થઈ. ઈન્દુને બહુ જ કનડી હતી અને એના હૃદયને શુષ્ક બનાવનાર, એના સૌન્દર્યને નાશ કરનાર હું જ છું એમ એને થતું. જેવી રીતે ઈન્દુ પિનાકીને શી રીતે ખુશ કરવા એ વિચારે ખુશ રાખવા પ્રયત્ન કરતી તેથી વિશેષ હવે પિનાકી ઈન્દુતે ખુરા રાખવા, હેના વર્તનને બદલેા વાળવા યત્ન કરવા લાગ્યા. ઇન્દુના શરીરને-ઈન્દુના ક્ષય ઉપર ગ્રીમેલ્ટસીરપ, કાડલીવરના નલ, વાચ્યાકાલ જે અસર ન કરી શકયા તે અસર પિનાકીનું સ્નેહભર વર્તન કરી શક્યું. ઈન્દ્ર શુકલ પક્ષના ચંદ્રની માફક પ્રશ્ન થવા લાગી, પતિની સાથે ગૃહમાં તેમ જ હાર આનંદ કરવા લાગી. પનાકી પણ હિન્દસેવક સમિતિના એક વિભા- ગમાં જોડાવા ધારતા હતા અને જોડાયા. વર્ષોનાં વર્ષ સુધી ઇન્દુએ મુગે મ્હાડે દુઃખ સહન કર્યાં ને અંત:કરણમાં બન્યાં કર્યું. પરન્તુ સર્વ શાન્ત ચિત્તે સહન કરી દૃઢ થઈ એટલું જ નહિ પણ પોતાના દુ:ખથી જગતના દુ:ખાર્તજનને કેવાં દુઃખ પડે છે અને દુ:ખ જ મનુષ્યને ઉન્નત થવાને તેમ જ મજબૂત બનાવ- વાને સાધનભૂત છે. એમ ખાત્રિ થઈ.