પૃષ્ઠ:Ushakant.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૪
ઉષાકાન્ત

ઉષાકાન્ત. ૨૦૪ 66 સાહેબ, એક સદૃસ્જી જેવા માણસે સલામ કરી કહ્યું. મે આ ગાંડામાં કયાંથી આવ્યાં ? એ લોકોની સાથે હમારે બિલકુલ વાત કરવી નહિ. કલકત્તાની ફાંગ્રેસ પછી કામ થયું છે. યુનિઋર્સિટી એક્ટથી કુળવણી ઉપર પાણી કરી વળ્યું છે.’ મેન્દ્ર:--- દાકતર સાહેબ! આ માણસ તો ડાહ્યા અને સર્વ હીલચાલથી જાણીતે લાગે છે, એને અહીં ક્રમ રાખ્યું દાકતર:---“ એ સર્વ રીતે ડાહ્યા છે. પણ જોજો એ કેવા છે તે સ્વમવું છું.” આટલું કહી દાકતરે એક ગેળા લાવી ઉષાકાન્તના હાથમાં મુક્યા અને પેલે ગાંડાં સાંભળે એમ કહ્યું કે “શું હમારા હાથમાં એમ્બ છે ? ” આ ‘ એમ્ ” શબ્દની સાથે જ પેલા માણસનું લોહી ઉકળ્યું ને એકદમ દોડી ઉધાકાન્તને બાઝયા. “ હું મને હિન્દી ફોજદારી કાયદાની ૧૨૧ એ અને ૧૨૨ મી રૂએ પકડું છું. સીપાઈ ! હાથકડી કરા ! આ એનાકિ છે. ” ગાંડાની “હું સાથે ક્રૂરતા સીપાઇએ પેલાને દૂર ખસેડી લીધા નહત તે ઉષા- કાન્તને બેચાર લાતો પડી જ હોત. તપાસ કરતાં જણાયું કે આ ગાંડા સુરતમાં પોલીસ ઇન્સ્પેકટર હતા અને કલકત્તાની તાકાનની અસરથી, પેપરામાં આવતી ખીનાથી ગાંડા થઈ ગયે હતો. અધા એનાકિટો છે: એમ્બ ટે છે એટલું જ રમ જતા. જ્યાંસુધી એ વાત ન સાંભળે ત્યાંસૂધી ડાહ્યા હતે.