પૃષ્ઠ:Ushakant.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૨
ઉષાકાન્ત

ઉષાકાન્ત. ગુનરઃ——“ સરાજહેનનું કહેવું ખરૂં છે. અમારા દેશમાં પણ મર્યાદા છે. અહીં તે જૂદા જૂદા ગામના આવે એટલે કાઈ કાઈની દરકાર ન રાખે. તમારા જેવી ગાંડી લાજ નહિ.” એંજી:— ઉષાકાન્તભા? કેમ હમે ખોલતા નથી ?’’ ઉષાકાન્ત!---રમેન્દ્ર, બેલને! તમારાં રાણીસાહેબ હમારા શબ્દ સાંભળવા તલપી રહ્યાં છે. મ્હારૂં નામ તે હમારૂં કામ” મંજી:-- ઉષાકાન્ત, ૮મે તે. એવાને એવા મશ્કરા રહ્યા.” ઈન્દુ: ઉષાકાન્ત શું બેટું કહે છે? ખેલે, હમારૂં મન મેન્દ્રભાઈને સાંભળવાનું નથી થયું ?” મં:~ થાયશ્તો. શ માટે ન થાય ?” ૨૮૨ ‘ને પકડાયાં ખરાં’ કહી શ્રીમત અને મંડળી હસી પડી અને મંજુ શરમાઈ ગઈ. શ્રીમતઃ-~-ઉષાકાન્ત! આપણી પેલી કલબની ચેજના ક્યાં સુધી આવી છે?” ઉષાકાન્તઃ—“ લગભગ તૈયાર છે. આપણે ત્યાં જઈ અમ- લમાં મૂકીશું.” સ્તરઃ—“ કઇ કલમ ? ' રમેન્દ્રઃ— અમે એક ઈન્ડીઅન નેશનલ કલબ સ્થાપી છે. હેને અને હિન્દસેવક સમિતિને પ્રત્યક્ષ રીતે કાંઈ સંબંધ નથી રાખ્યું. આ કલબમાં સર્વ કેમના ગૃહસ્થ સભાસદ થઈ શકે છે. ”