પૃષ્ઠ:Ushakant.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૩
કલ્યાણગ્રામ.

પિનાકી: લબ વધશે.”

=

કલ્યાણપ્રામ. ૨૮૩ એવી કલખે! તેણી છે. એક ચાહ પીઉ શ્રીમતઃ— આ કલમને ઉદ્દેશ ચાહ્ પીવાને નથી. આને ઉદ્દેશ હિન્દુ, મુસલમાન, જૈન, પારસી વગેરેમાં એકતા કરવાને છે. કોઈ પણ કામના પ્રશ્ન આવે તે આ લખે ઉપાડી લેવે. જે માત્ર એકતાને ડેાળ કરી આડકતરી રીતે એક કામે ખીજી કેમનું આ નુકશાન કર્યું એવું દર્શાવી દુશ્મનાવટ ઉત્પન્ન કરે, એક પત્રને ડાવી બીજા પક્ષને તુચ્છકારે હેવા પત્રની હામે ક્રોધ દર્શાવવા, ટુંકામાં અમૂક કામ ઉચ્ચ છે. તે અમૂક નીચે છે એવા વિચારો દૂર કરાવી એક પ્રજાવ ઉત્પન્ન કરવું એ જ મને આશય છે.” આ લુહ્નરઃ— ઉષાકાન્ત હમારી આ ચેજના અમલમાં મૂકાય અને હિત ઇચ્છનારા મળે તે ધણેા લાભ થાય.” પ્રભાકરઃ— મેન્દ્ર ! હમારા વિચાર સ્તુત છે પરન્તુ એવી જ સ્ત્રીઓની સંસ્થા થાય તે જલ્દી લાભ થશે.” સરાજ: પ્રભાકરભાઈ ! અમે તો હમારા હેલાં ચેાજના ઘડી છે. સંસ્થા કરી છે. સરલાન્હેન એ જ કલબમાં ‘ ધરગથું રસાયણ ’ ઉપર નિબંધ વાંચવાનાં છે.” - પ્રભાકર:— સરાજહેન! નિબંધનું જાણતો હતો પશુ સંસ્થાની ખબર નહેાતી,’ શ્રીમતઃ— ઉષાકાન્ત ! હવે સમિતિનું કેમ ? ” ઉષાકાન્ત:- શ્રીમતભાઈ ! આવતા વર્ષથી હિન્દસેવક નામનું દૈનિક પત્ર કાઢવાનું છે. એમાં સાહિત્ય, સાયન્સ રાજ-