પૃષ્ઠ:Ushakant.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૪
ઉષાકાન્ત

૨૮૪ ઉષાકાન્ત.

  • ીય, ધાર્મિક સમાજીક, આનન્દ વગેરે ભિન્ન ભિન્ન વિષય ઉપર

લેખ આવશે. આપણું મંડળ વિíત છે એટલે હિન્દસેવક સમિતિમાં કામના નથી. તે આપણે આપણા હાલના કાર્ય ઉપરાંત આ પત્ર ચલાવીશું. અમુક દિવસે સાહિત્યના, અમુક દિવસે સાયન્સના એમ લેખે આવશે. સમાચાર વગેરે માટે ગોઠવણુ કરી છે. નિષ્પક્ષપાતથી વિચારો દર્શાવવા. મિ. બુઘ્નર ઈંગ્રેજી લેખ લખશે. અને આપણને નિર્વાહ ચલાવી શકાય એટલા પગાર મળશે પછી શું ? પિનાકી:દૈનિક પત્ર બધા લઈ નહિ શકે તેમ જ સ્ત્રી- વિભાગ વિના સ્ત્રીઓને મજા હું પડે.” રમેન્દ્ર: પત્રની ગેઠવણુ એવી કરવી છે કે એના અમુક પાના ભેગાં બાંધી અઠવાડીયાના ગ્રાહકને મેકલવું. વળી સ્ત્રી- વિભાગનાં તંત્રી આપણાં સરેાજન્હેન.” સરાજ: સંજીર્જુન ક્યાં ઉતરે એવાં છે ? ” મંજુ પ્રભાકર અને સરથા સાયન્સના લેખ લખશે.’ સરલા:- મંજુમ્હેન ! મેન્દ્રભાઇને ઉષાકાન્તની સાથે રહેવાનું થયું એ ઠીક થયું.” -- t - આમ વાત ચાલતી હતી ત્યાં માતીચંદ શાન્તનુને તેડી આવ્યેા. માતીચંદ શાન્તનુ મગન છે એમ માની પુત્રની માફક પાળતા અને એને રમાડવામાં, એને ફરવા લઈ જવામાં એનામાં સારા સંસ્કારો પાડી ઉષાકાન્ત જેવા કરવામાં આનન્દ માનતા. બધું તૈયાર છે” માતીચંદ આટલું ખોલે છે ત્યાં શાન્તનુ