પૃષ્ઠ:Ushakant.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉષાકાત. ગાડી ઘોડા વાપર્યા હતા અને એમને માટે પિતાને ચાર પૈસાને ઘસારે પણ લાગ્યો હશે. તે છતાં અત્યારે ઓળખાણું જ નહિ એમ વર્તે છે ! નેકરી ન અપાય તે કાંઈ નહિ પણ ચાર આંકડામાંથી પણ ગયા?' આમ દયાકાર અને પ્રીતમ- લાલ વાત કરતા હતા ત્યાં તાર આવ્યા. “આપણને તાર કેણું મૂકે એમ છે. આપણે કોઈ પરગામ નથી જે સાજુ માથું હોય એવી ચિંતા કરતે પ્રીતમલાલ તાર લેવા ઉઠો અને ધડકતે હૃદયે દયાકાર હેની પાછળ ગઈ તાર કિયે, તાર પ્રિયસુખરાયો હતો અને હેમાં “જલ્દી આવ એટલા જ શબ્દો લખ્યા હતા. આ શબ્દોમાંથી શું સમજવું ? નોક- રીને માટે બેલાવતા હશે કે કેમ ? એવા અનેક તરંગે પતિ- પત્નીના મનમાં આવ્યા. રાતના બાર વાગ્યાની ગાડીમાં જવાનું નકી કરી દયાકાર પતિને માટે ભાથાની ત્રેવડ કરવા મંડી અને પ્રીતમલાલ પોતાના એકાદ બે મિત્રોને મળી આવ્યો. હાથમાં હાનું પોટલું લઈ ધીરજલાલ તથા દયાકેરને સજળ સ્નેહ ભરી આંખે નિહાળી પત્નીની શુભેચ્છાએ લઈ હીંડતે જ સ્ટે- શન ઉપર ગયો અને અમદાવાદ સહવારમાં પહોંચે. વીશીમાં પોટલું મૂકી પ્રિયસુખરાયનું ઘર બાળ ખેળતે રાયપુરમાં આવ્યું. પિોલીસ ચોકી આગળ તપાસ કરતાં મામલતદાર સાહેબનું ઘર ખાળી કહાડયું. દેવડીએ બેચાર સીપાઈઓ બેઠા હતા; પ્રિયસુખરાયના છોકરાઓ સીપાઈઓ પાસે રમતાં હતાં અને સીપાઈઓ અંદર અંદર બનાવવાની, ગાળે દેવાની, મારવાની તાલીમ આપતા હતા; શેઠાણું–નવાં શેઠાણી–એકાદ બે રજપુત સિપાઈઓ સાથે સોગઠાબાજી