પૃષ્ઠ:Ushakant.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૫ મું. અમીરી હેટેલ આગળ,

- If I were mad, I should forget my son, Or madly think a base of corits were he.” * --Shakespeare. અમદાવાદમાં કાળુપુર દરવાજાથી પ્રેમદરવાજા તરફ જતાં એક હેટી ચાલી આવે છે; માધવપુર અને કાળુપુર દરવાજા વચ્ચે મીલે તેમ જ બીજા ધંધાને અંગે એટલે બધે વ્યાપાર વધી પડયો છે કે પરદેશીઓની નજરમાં તે એ એક નાનું ગામ જ લાગે; મીલના મજુર, દાણુના વ્યાપારીઓ, પરદેશી ભઈઆઓ, મારવાડી વગેરે અસંખ્ય લેકે આ જગા ઉપર રહે છે; આ સર્વ ચાલીઓમાં દિવસના ભાગમાં લુગડાં ધોતી, ખાંડતી, દળતી કે ઝાટકતી જુદી જુદી જાતની સ્ત્રીઓ અને દોડાદોડ કે રડારોળ કરતાં છેકરાના ઘંઘાટ શિવાય બીજું જણાતું નથી. રસ્તા ઉપર ગાડાન–કડાના અને વખતોવખત ગાડીઓના ગડગડાટ શિવાય કાંઈ નજરે પડતું નથી. ભક આગળ સાંજની વખતે દેખાતી ભવ્યતા, વાલકેશ્વર કે ચાપા- ટીની રમણીયતા, યુરેપશોપની નિયમિતતા કે સ્વચ્છ ઉજળા રસ્તા આ ઠેકાણે હોતા નથી. ટીનના ડબામાંથી પુષ્કળ ધુણી

  • જે હું ગાંડે હોત તે મારા પુત્રને વિસરી ગયો હતો અથવા

તો તે ગાભાનો બનેલો છે એમ રહમજત.