પૃષ્ઠ:Ushakant.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૮ ઉષાકાત. આવી સ્થિતિ છે ત્યાં ઉષાકાન્ત ફરતે ફરતે આ હોટેલમાં આવી રહડશે. સહામેની બાજુ બીડીના ધુમાડા કાઢતા; વખતે વખત અશ્લીલ શબ્દના ઘેષ કરતા જુવાનીયાથી ભરપૂર જેઈ આમ તેમ નજર કરી મોતીચંદ બેઠે હતું ત્યાં જઈ બેઠે. ઉષાકાન્ત એચ ઉપર બેસી હામી નજર કરે છે ત્યાં એક જણ ગભરાતે ગભરાતે બીકીટ મહેમાં નાંખી ચાહને પ્યાલે ઉતાવળથી ખાલી કરી, ઉકળતા ચાહના બખ્ખા પાસે મૂકી પૈસા ફેંકી ચાલતે જ થયે. આ યુવાન ઉષાકાન્ત કરતાં ઉંચી જ્ઞાતિને હતું અને બીસ્કીટ ખાતાં ઉષાકાન્ત જે એ ગભરાટથી હા. વાપરેલે હાલે ચાહ ટેબલ ઉપર મુકવા માટે મેનેજર એને ધમકાવ્ય પણ પકડાઈ જવાની શરમથી નીચું હેઠું રાખી હોટેલ બહાર નીકળી ગયા. આજ મુંબાઈની મેલ બહુ મેડી હતી; ફેકટરી કમીશનની બેઠક અમદાવાદમાં શરૂ થવાની હોવાથી કમીશનના મેમ્બરે આજની મેલમાં આવવાના હતા; હેમને લેવાને અમદાવાદના ભીલ- રે, શેઠીયાઓ, ઑફીસરે અને સામાન્ય વર્ગની ગાડીઓ સ્ટેશન ઉપર ધસી જતી હતી; સટ્ટાબજારમાં વહેપારી- ઓને જમાવ થયે જતું હતું; ગાડીઓની આવજા વધવા લાગી અને મેલ આવી એમ લાગ્યું, સામાન ભરેલા રેકડા, ભાડુતી ગાડી, રબર ટાયરની બગીઓ, સાઈકલની દેડાદોડ ગ્રવા માંડી: ફેકટરી કમીશનના એકાદ બે મેમ્બરેએ પિતાની મેટેરકાર આણેલી હોવાથી એની ધમાલ પણ હતી; ખાખી રંગના ડ્રેસવાળા, લાલ સાયકલ ઉપર બેસી ઝીણું સીટી વગાડનારા તારના સિપાઈઓ પણ આમ તેમ દોડતા હતા;