પૃષ્ઠ:Ushakant.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉ૮ ઉષાકાન્ત. ભેદક, મધુર અને અસરકારક શબ્દમાં કહેવામાં આવ્યું કે શ્રોતાવર્ગ તે છબીની માફક સ્થિર થઈ ગયો હતે. શશિભૂપણુ ગુરૂનું વ્યાખ્યાન પુરું થયું એટલે મિ. મોરલીધર ઉભા થયા. મિ. મેરલીધરમાં જ્ઞાન હતું, સહૃદયતા હતી પરંતુ એમના વિચાર એટલા તે વિલક્ષણ હતા, એમની બેલવાની પદ્ધતિ એટલી તે અરસિક હતી કે શ્રોતાઓને રૂચે નહિ. શશિ- ભૂષણ જેવા બાહોશ વક્તાનું વ્યાખ્યાન સાંભળ્યા પછી ગમે એનું ભાષણ નિરસ લાગે તે પછી મિ. મેરલીધરનું વ્યાખ્યાન નિરસ લાગે એમાં નવાઈ શી? યુવાન વર્ગ મિ. મેરલીધર ઉભા થયા કે માત્ર હાસ્યને માટે જ તાલીઓ પાડી. મિ. માર- લીધર માખ્યાન દરમિયાન જરા અટકયા કે તાલીઓ પડતી. આ તાલીએ મહારા બેસવાથી કંટાળી મહિને બેસાડી દેવા પડે છે એમ ન હમજતાં મહારું બેસવું ગમે છે એમ સમજતા. એટલું જ નહિ પણ લાંબુને લાંબુ ચલાવતા. એકાદ બે ટીખળી છોકરાએએ “વખત બહુ થઈ ગયું છે” “હવે બેસી જાઓ” બહુ થયું” એમ ધીરેથી કહી મિ. મોરલીધરનું અંગરખું પાછળથી ખેંચ્યું. અધીરા વિદ્યાર્થીએ તે ઉઠી ચાલવા માંડ્યા. આખરે તાળીઓના ગડગડાટ વચ્ચે મિ. મેરલીધર બેઠા અને નિયમાનુસાર વક્તાનો ઉપકાર મનાયા પછી સભા વિખેરાઈ. - વિપરાતા મંડળમાંથી મેન્દ્ર અને ઉષાકાન્ત સાથે સાથે લાલ દરવાજા બહારના મેદાન તરફ ગયા અને ત્યાં લીલા ઘાસ ઉપર બેઠા. ઉષાકાત! જો કે હમે મહારાથી વયે તેમ જ જ્ઞાને વૃદ્ધ છે, તે પણ હું હમને મહારા સનેહી ગણું છું અને એ જ વિચારે