પૃષ્ઠ:Ushakant.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જાહેર ભાષણમાંથી. ૭૮ વાત કરવાની ઇચ્છા થતી હતી ત્યાં આજના ભાષણે તે ઇચ્છા તીવ્ર કરી છે.” રમેન્દ્ર! હમારે જરા પણ સંકોચ રાખ નહિ. મહને પણ હમારે માટે એટલે જ સ્નેહ છે.? રિજાત પાનાન્ત: વરિ સુદ “ હુ વાણીતા થયા” જેટલે પ્રભાકર છે એટલે જ સ્નેહ મિહને હમારે માટે છે. તે દિવસ હોટેલમાં મહે હમને જોયા અને જે કે આપણે ઘણી- એવાર મળયા હતા તે પણ મહને તે દિવસથી હમારે માટે કાંઈ ભાવ Úય છે. શુદ્ધ નેહ, નિસ્વાર્થ વૃત્તિને શે અને ક્યાંથી વાંધે હેય?” “ઉકાત! સરેજ અને મંજુ થોડાક વખત સાથે રહ્યાં હતાં તે તે જાણતા હશો ?” સરે જ ! રમેન્દ્ર! સરેજને હમે ક્યાંથી ઓળખે? સરેજનું નામ કેમ સંભાર્યું! સરેજને ને હમારે શું છે ?” ઉષાકાત લતે હતે ખરે પણ સરોજના શબ્દોચ્ચારે તેના હૃદયમાં જે વિધુતને ચમકારો ઉત્પન્ન કર્યો હતે તે સજના ઉચ્ચારણથી શાન્ત થતું હોય એમ લાગતું હતું. હૃદયમાં એકાએક આ શું થયું તે ઉષાકાત પતે પણ હમજી શક્યો નહિ. સરેજને ને મહારે શો સંબંધ? રૂમેન્ટે સરેજનું નામ કેમ લીધું ?” આ વિચાર હેના મનમાં, મગજમાં મંથન કરવા બસ હતા. અન્સરને કોઈ અકિક હેતુ જ પદાથોને સયાજે છે, ખરેખર પ્રીતિ એ કઈ બાહ્ય વસ્તુના ઉપર આધાર રાખતી નથી–ાવતિ.