લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ૮૩ નારંગી, ઇત્યાદિનાં ફૂલ; અને તેના વિભાગ થયેલા હાત નથી ત્યારે તેને અખંડ કહેછે; ઉદાહરણુ, કાકડી, કહાળું, ઇત્યાદિનાં ફૂલ. આ પ્રકારનાં ખાવાચ્છાદન જેટલા ભાગ લગી અખંડ હોયછે તેટલા ભાગને નળી કહેછે, ઊંવાડા ભાગને અવયવ કહેછે, અને છિદ્રને ગળું કહેછે. આ ખીજા પ્રકારનાં ખાવાચ્છાદનના ભાગ સમાન અથવા અસમાન હાયછે તેા તેમને ઉપર કહ્યા પ્રમાણે તૈયમિક અથવા નિયમ વિરૂદ્ધ કહેછે. કેટલીક વનસ્પતિમાં - લાચ્છાદન અંડાશયને ચેાંટેલું હાયછે તેને વળગેલું આહ્વાન ચ્છાદન કહેછે; અથવા અંડાશયના શિખરમાંથી નીકળતું દેખાવાથી તેને ઉપલું ખાદ્યાાદન કહેછે અને એ ઉપલી- મેર હેાયછે તેવારે અડાયશ નીચલી ખાજૂએ હાયછે. જેમકે ગલગોટા, સૂયૅલ, જામફળ, દાડમ, ઇત્યાદિ. અંડાશયથી ખાવાચ્છાદન નિરાળું હોયછે તેવારે તેને છૂટું કહેછે; અથવા અડાશયને તળિયેથી નીકળતું દેખાવાથી તેને નીચલીમેરતું આચ્છાદન કહેછે. એવી સ્થિતિમાં અંડાશય ઉપલેપાસે હાય છે; ઉદાહરણ, ખખ્ખસના છેડનું ફૂલ. આહ્વાચ્છાદન વળગેલું હેાયછે તેવારે તેની ઉપલીમેરની ક્રિયાનાં જુદાં જુદાં નામ હોયછે. જેમકે કેસરમાં બાહ્યા- ચ્છાદનને પાંખડીનાજેવું; બેદાણામાં પાંદડાનાજેવું; અને સૂર્યકૂલમાં ત્વચાનાજેવું કહેછે; ભજીમાં એ ગાળ કારના રૂપમાં માત્ર હોયછે અને અળદની આંખ ( ક્રિસીમમ ) નામે ઝાડમાં એ બિલકુલ હોતું નથી. કંપાઉઝટી તથા ડિ- સાશી તથા વાલેરિઅનેથી નામે વનસ્પતિના વર્ગમાં ખાવાચ્છાદનની ક્રિયાના ભાગ ગાળાકાર હાઇ તેપર પુષ્કળ