પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ખારીક કેશ આવેલા હાયછે તેને કેશાળ કહેછે. બાલાચ્છા- દન વિભાગને એક અથવા બે ભાગ માટા થવાથી ખા- હ્વાચ્છાદન બહુ ચમત્કારી થાયછે; ઉદાહરણ, વચ્છનાગમાં ઉપલા બાહ્વાચ્છાદન વિભાગ માટે થઇ વાંકે થયેલા હાય છે તેથી તેને ટાપીના આકારના અને રાઈની જાતના હાડમાં ખાનના ખાવાચ્છાદન વિભાગ માટા થઇ કાયળીના જેવા થયેલા હાયછે તેથી તેને ફેષના જેવે કહેછે. (8 જાસૂસ તથા ગુલાબની જાતનાં ઝાડનાં ફૂલમાં બાઘા- ચ્છાદનની બહારનીમેર એક નાનું વર્તુલ હાયછે તેને ઉપ- બાહ્યાચ્છાદન કહેછે. બાહ્યાચ્છાદનને ખરી પડવાના કાળ નક્કી નથી. ફૂલ ઊં- લડતું જાયછે તેમ ખાઘાચ્છાદન ખરી પડેછે તેવારે તેને અસ્થાથી બાલાચ્છાદન કહેછે; ઉદાહરણ, ખસખસને છેડ. કેટલાંક ઝાડમાં કળી અથવા પાંખડી ખરી પડેછે, તથાપિ બાહ્યાચ્છાદન જેવું ને તેવું રહેછે. એવા પ્રકારના બાહ્યાચ્છા- નને વળગેલું કહેછે; ઉદાહરણુ, જામફળ, સીતાફળ. કે વાર તે સુકાઈ જઈને રહેછે અને કાઇવાર કુળ ઉપર આ- ચ્છાદન રૂપ થાયછે; ઉદાહરણ, અસગડ ( અશ્વગંધ ).


નાગ ૨ નો. અંતવુંજોગ અથવા અંતરાછાન. એ ખાવાચ્છાદનની અંદરની બાજૂએ હાયછે અને એના જુદા જુદા ભાગને પાંખડીઓ કહેછે, એના રંગ ભિન્ન