પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ળાકાર અને ઉપલી ખાજૂએ પ્રસરી ધંટના આકારના અનેલા હાયછે; ઉદાહરણ પીળી કરણી, ધંતૂરા, ઈત્યાદિ. ૩. ગળણીના જેવા.-~~એમાં અંતર્દુષકેશ લધા શંકુ- ના જેવા હોયછે; ઉદાહરણું, તમાકુનું ફૂલ. ૪. તમકડી કે રોઢના જેવા—એમાં નળી લાંબી અને સાંકડી હોયછે અને અવયવ નળીને કાટખૂણે હાયછે; ઉદાહરણુ, ગુલાબ, કરેણી, ઇત્યાદિ ૫. ચક્રાકાર.—એમાં નળી ટૂંકી ડ્ડાયછે, અને અવયવ નળીને કાટખૂણે હોય છે, ઉદાહરણુ, શૈભાગ્યસુંદરી કે સદાબહાર. ૬. ચબુના જેવા.એમાં પાંખડીએ મધ્ય ભાગે ?- લેલી અને તળિયે તથા ટાર્ચ સંકેચાયલી હોયછે. (19 ( * ) નિયમ વિરૂદ્ધ પાંખડીઓના ત્રણ પ્રકાર છે- ૧. આના જેવી.--એમાં પાંખડીના ભાગ એવી રીતે જોડાયેલા હોયછે કે ઉપલી છૂટી મંદ્રિયના એ ભાગ થઈ એક ભાગ ઉપલીમેર અને બીજો નીચલીમેર રહેછે અને કાઈ જનાવરના ઉઘાડા માંના જેવી તેની આકૃતિ થાયછે; ઉદાહરણુ, તુલસીનું ફૂલ, સબ્જી (ભાંગ) ઈત્યાદિ તુલસીની જાતનાં ઝાડ. ૨. આચ્છાદિત.--એ ઉપર પ્રમાણેજ હોયછે, પરંતુ એમાં નીચલા એક ઉપલા એની એટલા પાસે આવેલા ટાયછે કે ઘણું કરીને નબીનું ગળું કે છિદ્ર બંધ થઈ જાય છે. નીચલા એમાંથી એક ભાગ ઉપર જાણે તેને લીધે એવું થાયછે. આ ભાગને તાળવું કહેછે; ઉદાહરણુ, તનમનિયાં. ૩. પઢીના જેવી.—એના આકાર નાના જેવા હાય છે, પરંતુ એક બાજૂએ જરા ચીરાયલી હાયછે. એ કારણુ-