પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. એશ્વર્ડ છે; ૨. માંડેલી પોલ ફૂટી મૂળ ઊડે છે ત્યારે પ્રત્યેક કાર્પલ પાછલી શીવણીપર ઊઘડે છે અને પડદા જેવાને તેવા રહેછે; ૩ પડદા ફાટીને ઊડે છેઃ—એમાં કાપો પાછલી બાનુએથી ઊધડે છે; ઉદાહરણુ, જંતુ. .. ૨. આડા. ઉપલા અને નીચલા બાગમાંથી ઊઘડવાની ક્રિયા ચાલેછે. ૩. નાનાં છિદ્રથી.—કુળની ઉ- પલીમેર, નીચલીમેર, કે પડખે નાનાં નાનાં છિદ્રો થાયછે; ઉદાહરણ, પાસને દાડા. આ. ૧૫૧ મી. આગલી અને પાછલી શીવણીપર ઊઘડનારાં ફળ. ફળની જાત. એ મુખ્ય બે પ્રકારની કરીછે, ૧. એક ફૂલથી થયેલાં કુળ——તેના પેટાબેદ-~(અ) એકાકી કુળ, (ખ) વિભક્ત કાર્પલવાળાં કુળ, અને (ક) સંયુક્ત કાપેલ થાળાં ફળ; ૨. ધણાં ફૂલ એકમાં ધવાથી થયેલાં ફળ. ૧. એક ફૂલથી થયેલાં ફળ.--(અ) એકાકી ફળ.-~- and એકાકી ફળ એટલે જે ફળ એકજ કાર્પલ કિવા એકન અંડાશયથી અને એકજ લથી એક ફળ ઉત્પન્ન થાય છે તે. એની ચાર જાત છે;-~~૧. લેફ્યૂમ (શિંગ), ૨. લામેન્ટ- મ, ૩. ગ્રૂપ, અને ૪. યુટ્રિક્લ લેગ્યૂમ.—એ ઉપલું, એક પોલવાળું, એક અથવા વધારે ખીજવાળું ફળ છે; અને આગલી તથા પાલી શી વીપર ઊધડે છે. તે ઊડે છે તેવારે તેની બંને બાજુએ એ પડદા થઇ ખીજ આગલી શીવણીપર હેપછે; ઉદાહરણુ,