પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ૧૦ વટાણાની શિંગ, વાલની સિંગ, વાલેરળ, આમલી, ઈત્યાદિ, અને લેગ્યુમિનાસી જાતની તમામ વનસ્પતિનાં કુળ. આ શિંગાના આકાર જુદા જુદા હૈયછે. વખતે શુંળાકાર અને વખતે મળસૂત્રાકાર હેાય છે. ( ૧૫૨, ૧૫૩, ૧૫૪ અને ૧૫૫ મી આકૃતિ જુ) આ. ૧૫૨ મી. આ. ૧૫૩ મી. આ. ૧૫૫ મા આ. ૧૫૪ મી. આગલી અને પાગુંછળાકારશિંગ. ગાકળ ગા છલી*શીવણીપર ઊલડ- નારાં ફળ. મળમૂત્રાકારે શિંગ. પના જેવી શિગ. ૨. લેામેન્ટમ.—એ ઉપન્ના ના જેવુંજ ઢાઇ તેની વચલી બાતૃ મણુકાના જેવી સંક્રા- ચાયલી હાયછે; ઉદાહરણુ, બાવળ, ઈત્યાદિ (૧૫૬ મી આકૃતિ જુએ છે. ૩. પ.—એ ઉપલું, એક પેાલવાળું, એક અથવા મે ખીજવાળું, નહિ ઊડનારૂં ફળ છે; અને એમાં તમ અને પુષ્કળ મગજ હા છે. આ. ૧૫૬ મા.