પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૨૯ વનસ્પતિશાસ્ત્ર. આ. ૧૭૮ ઈંડાંની સંખ્યા અને તેમનું સ્થા ન.-એક અંડાશયમાં એક અથવા એ- કથી વધારે ઠંડાં હાયછે. તેમનાં સ્થાન પણ ભિન્ન ભિન્ન હોયછે. એક અંડાશય- માં એકજ ઈંડું હાયછે અને અંડાશયની પાલના તળિયામાંથી નીકળે છે તેવારે તેને ઊભું કહેછે. પરંતુ ગર્ભાશયની પોલના શિખરમાંથી નીકળી નીચલીમેર વળેલું હાયછે ત્યારે તેને લટકતું કહેછે. અંડાશયની પેાલના તળિ યાની બાજૂમાંથી નીકળે છે ત્યારે તેને ઉપર ચઢનારૂં કહે છે, અને એથી ઉલટું હાયછે. ત્યારે તેને નીચે જનાર્ કહેછે. જે ઇંડાં અંડાશયની બાજુમાંથી નીકળી ઉપલીમેર અથવા નીચલીમેર ન જતાં મધ્યેજ રહેછે તેમને ક્ષિતિ- જસમસૂત્ર કહેછે. ઇટીરિએ ( સ્પબેરી ). અડાશયમાં ઈંડાંની સંખ્યા.—એક કરતાં વધારે ડાં હાયછે. ત્યારે તેમને પરસ્પર સંબંધ ભિન્ન ભિન્ન તરેહને હાયછે. એ ઠંડાં હોયછે તેવારે તેઓ એક એકની બાજૂએ અથવા કાઈવાર એક ઉપર એક હાયછે. ઇંડાંની તૈયાર થવાની રીતિ અને રચના.——ડુ પહેલે તે। બીજાશયપર નાની ગાળ પેાલના જેવું તૈયાર થાયછે, અને ધીમે ધીમે મેટું થઈ અંડાકાર અથવા રી- વાકાર થાયછે. એને ન્યૂલિયસ કહેછે ( ૧૭૯ મી અને ૧૮૦ મી આકૃતિ જુએ), એની રચના પ્રથમથી સ રખી હાયછે. એમાં પાલ નહેાતાં કત મૃદુધાતુના કાશ હાયછે અને એનાપર ત્વચા હાતી નથી. જેમ જેમ એ મેટું થાયછે તેમ તેમ ન્યૂક્લિયસની ટાંચે પેાલી જગ્યા અને