પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ૧૨૯ છે અને તેમાં ગર્ભ ઉત્પન્ન થાયછે. એ કારણથી આ પેાલને આ. ૧૭૯ મી. આ. ૧૮૦ મી. ગર્ભની કાથળી કહે છે. ન્યુક્લિયસના એક DO કાશની વૃદ્ધિ થવાથી આ કોથળી બને છે. એ વધ્યા કેડે બહુધા ન્યુક્લિયસ ઍવળ નાનું થાયછે. એની આસકાર્પલના જેવું પાં- પાસ કાશને પાતળા ડું; એને તળિયે એણધાડાં ઇંડાં. ચર હેાયછે તેને ટસ્

બ ઈંડાં, ઊભાં કા- પેલાં; અ. ગર્ભની કોથળી; બ. ન્યૂ- ક્લિયસ. ન કહેછે. આ કાય- નીમાં ઉત્પત્તિદ્રવ્યને પુષ્કળ દ્રવ અને તેમાં ગર્ભે ઉત્પન્ન થતા પહેલાં ન્યૂક્લિયસ થનારા ત્રણ કાશ હાયછે તેમને ઉત્પત્તિકાશ કહેછે. સળી વનસ્પતિમાં ગર્ભની કાથળામાંના ન્યુક્લિયસની આસપાસ એક અથવા એ આચ્છાદન હોયછે. જ્યારે એક આચ્છાદન હાયછે ત્યારે તે ન્યુક્લિયસના તળિયામાંથી ની- કળી ઉપલીમેર જાયછે અને ટાંચ સિવાય આખા ન્યુક્લિ ચસને ઢાંકી દેછે. ટચપર જે જગ્યા ઊંધાડી હાયછે ત્યાં એક સૂક્ષ્મ છિદ્ર હાયછે તેને વ્ર કહેછે. ન્યૂલિયસપરના આ આચ્છાદનને એકાફી આચ્છાદન કહેછે; ઉદાહરણુ, અખાડ. પરંતુ ધણું કરીને બધાં ઈંડાંને એ આચ્છાદન હાયછે અને તે ન્યુક્લિયસના તળિયામાંથી ઉપલીમેર જાયછે. અંદર- નું આચ્છાદન પ્રશ્ન બનેછે અને બહારનું પછી અનેછે; માટે અંદરનું આચ્છાદન બહુારના આચ્છાદન કરતાં વિ. શેષ વધેછે. આ મેઉ આચ્છાદન રાચલગી વધેછે, પરંતુ