પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ઝાડનાં થડપર, ખડકોપર, મીઠા પાણીના ઝરાને કાંઠે કેવા સમુદ્રને કિનારે પુષ્કળ ઊગેછે, વાશી અન્ન, પુસ્તકા, ચામડાં, અને ઉનનાં કપડાં વગેરે સઘળી વસ્તુપર જે પુગ વળે છે તે પણ વનસ્પતિની ફેઢિમાંજ છે. + વનસ્પતિના બીવનને સારુ અવયની વસ્તુ- હુવા, ૨. પાણી, ૩. પ્રકાશ, ૪. ઉષ્ણતા ( ઉષ્ણતા મા- પક યંત્રના પાણી ઠરી જવાના અંશપર હોનાર ઉષ્ણુમાન ૩૨ ફ્રા-હેન્લીટ ), અને ૫. પૃથ્વીના ભાગ, એટલે ગમે તેવા આકાર અને સ્થિતિમાં હોનારાં નિરિદ્રિય દ્રવ્ય; એ સઘળા પદાર્થ વનસ્પતિના જીવનને માટે અવયના છે. આ નિયમની વિરૂદ્ધ ઊગનારી વનસ્પતિ બહુ થોડી છે; ઉદા ર, હિંમરૂહ. આ છેડ બરપર ઊગે છે અને તેને લીધે અરકનો રંગ ગુલાબી થાય છે. એ બહુજ સૂમ હેાય છે. કેટલીક અળવી અંધારામાંજ ઊગે છે. કદાપિ કાઇ એમ કહેશે કે પ્રાણીઓમાં અને વનસ્પતિમાં જે ભેદ છે તે ઊંધાડેજ છે, કહેવાની કાંઇ જરૂર નથી, તે તેના ઉત્તર એ છે કે પ્રાણીકાટિ અને વનસ્પતિકેાટિના જે ઊઁચા વર્ગના ભાગ છે તે બાદ કરતાં બાકીના હલકા ભાગ અતિશય સમાન છે. વાદળી એ પદાર્થ વનસ્પતિ કેપ્ટિમાં છે એવી ખાટી સમજ ધણાં વરસ લગી કેટલાક વિદ્વાનોમાં હતી. પરંતુ કેટલાંક વરસ થયાં એક તત્વવેત્તાએ એવા શેાધ કર્યું છે કે વાદળી એ પ્રાણીકાટિમાંને એક પદાર્થ છે. આ શોધ હાલના સબળા વિદ્યાને એ માન્ય કર્યું છે. વાદળી એ એક હલકા ગૅના પ્રાણીનું ખાખું છે; અને તે સમુદ્રને તળિયે અથવા કિનારે ઉત્પન્ન થાયછે. ઉપર કહેલાં કારણને લીધે પ્રાણી અને વનસ્પતિમાં ચ