પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. એકાદ કાયને આ. ૨૪ મી. ઉત્પત્તિદ્રવ્યનું નામ આપ્યું છે. ૨. આદિત્વચા. પાણીમાં અથવા દારૂમાં મૂકીશું તે તેમાંના પદાર્થ સાચાને જુદો પડશે અને છાલમાંથી લાંબે થરો, તેની વ ચા નિરાળી પીને સ્પષ્ટ દેખાય છે. આવઞાર્ન દાક્તર માદ્ધે આદિ વચાનું નામ આપ્યું છે. દાક્તર મેા- લે એ વચાને પ્રથમ સ્પષ્ટ દેખાડી અને તે એમ માનતે તે કે સેલ્યુ- લેઝના કોષની છાલ ઉત્પન્ન થયા ૫-ઉત્પત્તિ દ્રવ્ય. લાં એ ઉત્પન્ન થાયછે માટે એ દિ એક કાય. આદિ વચા જુદી કરેલીછે. અ. આદિત્યયા; બ. ત્વચા છે; પરંતુ કેટલાક તત્વવેત્તા એવું માનેછે કે એ વા નિરાળી હતી નથી; ફક્ત રસાયન ક્રિયાના યેાગે કાષની અંદરનું દ્રવ્ય જમી જઈ તેના ઘર ત્વચાના જેવા થાયછે. આ ઉત્પત્તિદ્રવ્યતા જાડા ઘરમાંથી નવા કોષ ઉત્પન્ન થાય છે. નવા કામાં ધણુંકરી એ થર હાયછે અને બીજો થર આવવા માંડેછે એટલે તે અદૃશ્ય થાયછે. જે કાષમાં લે રેફિલ ડાય છે તેમાં એ થર્ સદા હોયછે (૨૪ મી આ- કૃતિ જુઓ). ૩. અંબિંદુ.--કાની અંદરનું નાનું આ. ૨૫ મી. બિંદુ બહુધા સઘળાં ઝાડના નવા કોષમાં હાયછે. એની મધ્યે એક ચળકતું સમ બિંદુ હાયછે તેને ન્યૂક્લિએલ્સ કહેછે (૨૫ મી આકૃતિ જીએ।). ઉપર કહેલા ત્રણ પદાર્થ એટલે ઉત્પત્તિ- અ