પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. (અ) સમાન.—એમાં કેને પુષ્કળ બાજુ હોય છે. એ પ્રકાર ગમાં જોવામાં આવેછે. ૨૪ (બ) લાંમા.--એમાં કાયના આકાર લાંખે થયેલા હેાય છે. આ પ્રકાર એક દળ વનસ્પતિના વર્ગમાં મળી આવેછે. (૭) ભીંતના જેવા.—એમાં કાય ૬-આ. ૩૨ મી. ખાઈ ગયેલા ટાય છે ( ૩૨ મી આકૃતિ તુએ). આ પ્રકાર ત્વચામાં જોવામાં આવેછે. અલ્જી, ફંાઇ, અને લાઈકેન્સની તમામ સૂમ રચના મૃદુધાતુના કોષની હાયછે; તેથી તેને કાષમય વનસ્પતિ કહેછે. ઊંચા વર્ગની વનસ્પતિમાં આ ધાતુ મૃદુ ભાગમાં માત્ર હોય છે. (અ) કાષ્ટધાતુ,~~ ધણું કરીને બધાં લાક- ડાંમાં, પાંદડાંનીનસામાં, અને કેટલાક ફૂલના ભાગમાં આ પ્રકાર જો- વામાં આવે છે. એની વિલક્ષણુ રચનાને લીધે ઝાડને મજબૂતી આવેછે. lauren- - તો tet 3:11 મહા ૨. તંતુમય ધાતુ.—વનસ્પતિને કાટ ભાગ આપદાર્થને બનેલા હાયછે તેથી તેને કાષ્ટતંતુનું નામ આપ્યું છે. પદાર્થ લાંબા તંતુના બનેલા દાયછે અને તે તંતુ ખન્ને છેડે પાતળે અને વચમાં જાડા હાયછે. ઝાડના થડમાં, છાલમાં, આ અને પાંદડાંની નસેામાં એ મળી આવેછે ( ૩૩, ૩૪, અને ૩૫ મી આકૃતિએ જુએ). એના ત્રણ પ્રકારઃ— આ. ૩૩ મી. આ. ૩૫ મી. ભીંતના આ કારને મૃદુધાતુ. આ. ૩૪ મી. તંતુમયધાતુ- ના કેપ. કષને આડા કાપેલા. કાષ એકઠા મળેલા.