પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. (અ) રૂપકાંવાળા કાકાય.—આ પ્રકાર ટર્પેન્ટાઈ- ની જાતનાં ઝાડમાં ન્હેવામાં આવેછે; એજ પ્રમાણે ચંપાના ઝાડમાં અને ક્રિયાન ખતાઇ નામે ઝાડમાં હેવામાં આવેછે; તેમજ પાંદડાંની નસામાં, ફૂલની પાંખડીમાં, અને મૂળે માંએ દીઠામાં આવેછે. ૨૫ (૭) અંદરની છાલમાંના કાપ્રધાતુ.-એમાં કાપ બહુ લાંબા અને ચિન્નડ હેાયછે. માંડુલી છાલમાં આ પ્રકાર જોવામાં આવેછે. ૩. વાહિનીઓ.—એ ઘણી જાતની હાયછે. એમને નળીઓ પણ કહેછે. એમની મુખ્ય જાત છ છે... (અ) ટપકાંવાળી ધમનીએ.-~~એ બહુધા હિંદળ વનસ્પતિમાં ડ્રાય છે ( ૩૬, ૩૭, અને ૩૮ મી આકૃતિ જુઓ . આ. ૩૬ મી. આ. ૩૭ મી. આ. ૩૮ મી. મણુકાનાં જેવાં ટપકાંવાળી ધમનીઓ, ટપકાંવાળી એક ધમની એક ખાજુએ તૂટેલી.