પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. બધાં થડની સાધારણ સૂક્ષ્મ રચના કેવળ લઘુ સ્થિતિમાંનાં થડ મૃદુ ધાતુનાં અનેલાં હાય છે. પરંતુ મેટાં ઝાડનાં થડમાં મજબૂતીની વિશેષ જરૂર હોવાથી એ પદાર્થ એટલે તંતુમય પદાર્થ અને વાહિનીઓ હોય છે. તંતુમય પદાર્થ અને વાહિનીઓ જે પ્રમાણે થડમાં જુદી જુદી રીતે પ્રસરેલાં હરશે તે પ્રમાણે જુદી જુદી જાતનાં થડની સૂમ રચનામાં ફેર પડશે. આ સધળા ફેરફારના મુખ્ય ત્રણુ વગે કરવામાં આવ્યા છે. એમાંના એ વર્ગ સપુ- પ વનસ્પતિમાં અને ત્રીને વર્ગ અપુષ્પ વનસ્પતિમાં જો- વામાં આવેછે. ૩૬ ૧. દિદળ વનસ્પતિના અને બાહ્યવર્ધક કહેછે. ૨. એક દળ વનસ્પતિના થડને અંતવર્ધક હેછે. ૩. અદલ વનસ્પતિના થડને અગવડ હેછે. ૧. બાહ્ય વધક થય.ગર્ભસ્થિતિમાં આ થડ કેવળ મૃદુ ધાતુનું અનેલું હાયછે; પરંતુ જેમ જેમ વૃદ્ધિ થતી જા- યછે તેમ તેમ તેમાં વાહિનીઓ અને તંતુ વા કાતંતુ ઉન્ન થાયછે. એ કારણથી તેમાં અસંખ્ય વાહિનીઓને સમૂહ ઉપન્ન થાયછે. અગણિત વાહિનીએ ખાદ્યવર્ધક થ હનું મુખ્ય લક્ષણુ છે. પ્રથમ તે એ સમૂહ એક એકથી વિ- ખૂટા ાયછે અને તેમાં મૃદુ પદાર્થ હોયછે. પરંતુ જેમ જેમ વૃદ્ધિ થાયછે તેમ તેમ એ સમૂહુ મોટા થઇ તેની ત્ર- ચેની જગ્યામાં નવા સમૂહ પણ ઉત્પન્ન થાયછે. એમ થતાં થતાં એક વરસમાં મધ્ય ભાગમાંના મૃદુ પદાર્યની આસ- પાસ વાહિનીઓ અને ક્રાતંતુનું વર્તુલ તૈયાર થાયછે. એ વર્તુલ કેટલેક ઠેકાણે વચલા મૃદુ પાતુની ટોચની રેખાથી તૂટેલું હાયછે. વર્તુલની ચામેર સ્રટ્ટ પદાર્થને એક થર હા”