લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

3 વનસ્પતિશાસ્ત્ર. ૪. છાલ એ થડની અ- દ્વારની ખાજાએ લાકડાની આ- સપાસ હાયછે અને તેની જોડે ઉપર કહેલી રેખાવડે તથા કાત્યજનક કાષાસ્તરના યોગથી એને સંબંધ થયેલે

  • ×

. ૫૫ મી. ૩ ‘ બ ર ચાર વરસના વયનું આત્મ- વર્ષેક થડ આડું કાપીને ૬- શૉવેલુંછે. , ગર; ખ. છાલમાંનો કાઇ પદાર્થ; ક. છાલમાંતે બહારના થર; ૩. ડે. ૩. ડે. લાકડાના તૂટ ભાગ; ૧. ૨. ૩. ૪. દરેક વર્ષના ગરથી છાલ લગી હાયછે. થડ પ્રથમ અને છે તે વારે છાલ ગરના જેવાજ મૃદુ પદાર્થની બનેલી હોય છે. પરંતુ ગરની બહારની બાજુએ લાકડું તૈયાર થવા માંડેછે ત્યારે છા- લની અંદરના ભાગમાં કાતં- તુના થર બાઝેછે. એમ છાલમાં એ જાતની રચના હેાયછે; ૧. અંદરની અથવા તંતુમય વાહિ-જનારી રેખા. નીએ; અને ૨. બહારની અ- થવા મૃદુધાતુ. આ બહારના મૃદુ પદાર્થના એ થર હાયછે, અને તમામ થર ઉપર ત્વચા હૈયછે, એમ સધળા મા ચાર થર થયા; ૧. કેવળ અંદરના તંતુમય ( અંદરની છાલ ), ૨. લીમૈા થર, ૩. નરમ થર, ૪. ત્વચા. છાલ ખૂ- હારથી અંદર વધેછે; અને પ્રત્યેક થર વધેછે તેથી તેને અંતક કહેછે.