વનસ્પતિશાસ્ત્ર. ૫ અને વાહિનીઓને ઝુમ- ખા; ક. છાલ પરિપૂર્ણ વધેલું હાય છે, ચપર વૃદ્ધિ થઈને મેટાં થાય છે માટે તેમને અગ્રવર્ધક કરે છે. અગ્રવર્ધકમાંના ને ઝાડનું થડ અને થડની હારની કારે ધાનાં જેવાં ચાંદાં હેાય છે. એ ચાંદાંપર નાનાં નાનાં કાળાં ટપકાં હોય છે તે પાંદડાંની ધ મની તૂટવાથી બનેલાં હોયછે. આ જાતના થડને વચ્ચે વચ્ચેથી કાપીને જોતાં તેમાં નીચે લખેલા ભાગ નજરે પડેછે:- આ ૬૧ મી. બહારની બાજૂએ કાળા રંગના કા- કાબની અનેલી છાલ હોય છે, અને તે- નાપર મૃદુ પદાર્થ હોય છે. છાલમાં મૃ ૬ ધાતુ પુષ્કળ હાઇ ગરના જેવોજ હાય છે. એ સુકાઈ ગયા પછી અંદરતે પા- સેથી થડ પાલું થાય છે. મૃદુ પદાર્થ અને છાલમાં લાકડાના ભાગ હોય છે. એવી જાતના થડને શાખાઓ હેાતી નથી, અને તેના અગ્રભાગની ફળી તેડવાથી ઝાડ કર્ન ઝાડનું થડ અને તેપરનાં ચાંદાં, . મરી જાય છે. આ ઝાડનું થય જાણવાને અંદર અથવા બહાર કાંઇએ એધાણી ઢાતી નથી. અને ભાગ કળીઆ કે આખા અને શાખા ચડનાં મુખ્ય લક્ષણ છે. થડના જુદા જુદા ભાગપર પાંદડાં આવેછે અને એ ભાગને ગ્રંથિ અથવા ગાંઠ કહે છે. છેડે અને દરેક ઠેકાણે એક એક કળી આવે છે, પાંદડાંની કળીએ.—પાંદડાંના ખામાંથી એક અદ- વા વધારે કળીઓ નીકળે છે. પ્રત્યેક કળી ડીંટાના મૃદુધાતુ માંથી ઉત્પન્ન થાય છે. કેટલીક કળીઓ ઉપર ઢાંકણ દાય
પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૭૨
Appearance