પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર, આંતરિક્ષ થડ——એની પાંચ જાત છે.— (અ.) ભૂમિપ્રરેહુ (રન્નર)——આ થડ જમીનની અંદ- રના થડના નીચલા ભાગમાંથી નીકળી બાયની સપાટીની સરસાં કેટલાક અંતર લગી જાયછે. પછી તેમાંથી મૂળ અને પાંદડાં ફૂટી નવું ઝાડ ઉત્પન્ન થાયછે (૬૨ મી આ કૃતિ હુઆ. ) આ. ૧૨ મી. ભૂભિપ્રરાહ. ( . ) ફાંટા ( ઍસેટ ).—આ ડાળ કે થડ ટૂંકું, ભાય સરસું, અને જાડું હાયછે અને તેને છેડે મૂળ અને પાંદડાં આવી જુદુંજ ઝાડ થઈને રહે છે. ઉપલા- માં અને આમાં ફેર એટલેજ છે કે આ થડ ટૂંકું અને જાડું હાય છે (૬ ૩ મી આકૃતિ જુઓ ). છ આ. ૬૩ મી. ફ્રાંટા.