પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

× વનસ્પતિશાસ્ત્ર. ( ૬, ) સ્ટાલન-થડમાંથી જ- મૌનની સપાટીપર આવી પાછું ભોંની અંદર જાયછે અને સારી ભેજવાળી જમીન હાથ લાગેછે એટલે તેમાંથી મૂળ અને પાંદડાં છૂટી નીકળે છે. (૬૪મી - કૃતિ જુઓ ).

  • *

આ. ૬૪ મી. સ્ટોલન થયું. ( ડ. ) પીલા (સકર ).આ થડ જમીનની અંદરના થ ડના નીચક્ષા ભાગ કે મૂળમાંથી નીકળી કેટલેક અંતરે ભોંયમાંજ વધી તેને મૂળ આવ્યા પછી જમીનની બહાર હ વામાં આવે છે; અને છેવટે તેમાંથી જુદું ઝાડ ઉત્પન્ન થાયછે. ગુલાબમાં એવું ઝાડ ઉત્પન્ન થાયછે. ( ૬૫ મી અને ૬૬ મી આકૃતિ એ ). આ. ૬૫ મી. પીલા ( સાર )