લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
વર્ણવ્યવસ્થા

વસાવસ્થા શભખળ પહેલાં તપબળ જોઈએ. જો તે ન હોય તે જાદશસ્થળી થાય, ને જેમ જાદવે પોતે જ પોતાના શસ્ત્રથી નાશ પામ્યા તેમ આપણાં શસ્ત્ર આપણા જ સહાર કરે. તેથી, રજપૂત પરિષદનું પ્રથમ કર્તવ્ય આત્માર્જીત છે. રજપૂત પોતાના હકાની વાત તો કરશે, પણ પોતાના ધર્માંની વાત પ્રથમ કરે : વ્યસનો છેડે, સાદાઈ ગ્રહણ કરે, ગરીબમાં ગરીબ કાઠિયાવાડીને ઓળખે, તેનાં દુ:ખમાં ભાગ લે, તેની સેવા કરે.

આ સેવા કરવાનો હક કાઈ છીનવી લે તેમ નથી. કાયિાવાડના કાઈ પણ જષ્ણુને કાઠિયાવાડ છેડવું પડે તે રજપૂતે ઉજ્જત થવું જોઈ એ. જ્યાં રેંટિયા છે, પીજળુ છે, સાળ છે, ત્યાં આવિકા છે જ. કાયિાવાડની અમૃત જેવી હવા છેડી મુંબઈની ગલીચ હવા ખાવા કાઠિયાવાડીએ શા સારુ જાય? આનો જવાબ શ્રીન્ત કાઠિયાવાડી આપે તેના પહેલાં રજપૂતાએ આપવા જોઈએ. આનું લાંછન કાઢિયાવાડના રાજ્ય ઉપર છે જ. કાયિાવાડના રાજા હિતને જ વિચાર કરે તે કાઠ્યિાવાડની પ્રશ્નને દેશવટો રાાને લેવા તો નહિ હોય; પણ રજપૂત ધારે તો રાજા પણ સમજે, આ જમાના પ્રજાસત્તાના છે. એટલે, પ્રન જેવી થશે તેવા રાજા થવાના ને રહેવાના પ્રજાગૃતિમાં રજપૂતો સારા કાળા ભરી શકે છે. પ્રજાના પડે? રજપૂત પરિષદમાં રાજા ખીજાના દોષો કાઢવા કરતાં પરિષદના સભ્ય પાતાના દોષો કાઢવામાં વધારે કાળ ગાળશે, તે ખીજાઓને તે ધોરી માર્ગ બતાવશે. આજકાલ આપણે આપણાં દુઃખાને સારુ ખીજાને વાવીએ છીએ. ભૂલી જઈ એ છીએ અ ભૂલી જવા માગીએ છીએ કે, આપણાં દુ:ખોને સારું આપણે જ જવાબદાર હાઈ એ છીએ. જુલમ સહનાર ન હોય ત્યાં જાલિમ શું કરે? આપણે વશ થવાની નબળાઈ સધરીએ ત્યાં સુધી વશ કરનારા મળ્યાં જ કરશે. વશ કરનારને ગાળો ભાંડવી એ સહેલા પણુ નિષ્ફળ ધો છે. આાપણી નબળાઈ શોધી તેને દૂર કરવી એ મુશ્કેલ તો છે,