aute વેપારીનુ કચ્ પોતાના વેપાર વધારવા, અંગ્રેજો વેપારી છતાં, તેમણે પાતાની બુદ્ધિ, જ્ઞાન અને સૌ ના સમુચ્ચય કર્યાં, અને તેમની શક્તિથી ચકિત થઈ તે વર્ણ ધર્મ ભૂલી આપણે પાગલ બન્યા, નામદ અન્યા, દેશદ્રોહી બન્યા, વણકના સ્વભાવજ ધર્મ ભૂલી ગયા. હવે બાજી સુધરવાની, નથી વકીલાથી, ડોક્ટરથા, બ્રાહ્મણાથી કે ક્ષત્રિયાથી, પણ વણકા પોતાના સ્વધર્મ આચરે, દેશને માટે કૃષિ, ગારક્ષ અને વાણિજ્યની સાધના કરે, તે જ સુધરવાની છે. આ મારા તમારા માનપત્રના જવાબ છે. ‘તમારી કાળી ટોપી, તમારી આની સાડીએ, એ શરમને, ગુલામીને પેાષાક છે. લેકાના હાથમાં એ ટાપી સાડી મૂકનાર વાણિયે છે. તમારે કાચા માલનું રક્ષણ કરવું રહ્યું. તેને બદલે તમે તેને સાદે બનાવ્યે. તમે ગાયનું રક્ષણ કરવાને બદલે તેને સાદે બનાળ્યે. એટલે આજે તમારી મુદ્ધિ જડ થઈ ગઈ છે. તમે મિલે બનાવે છે, પશ્ચિમની રાક્ષસી સભ્યતાનું અનુકરણ કરી છે, અને લેકેનું સત્ત્વ ચૂસનારી સામગ્રી ઊભી કરે છે. જે પશ્ચિમના લાકા પૂર્વના લેાકને ચૂસવાનું બંધ કરે, તે તેમના પ૦ ટકા સચા બંધ થશે. તમે પણ એ રસ્તે ચાલ્યા છે. તમે જો સ્વરાજને માટે લાયક અનવા માગતા હૈ, તે હું જે હું વાણિજ્ય કહું છું તે ઈંડા, અને સાચુ વાણિજ્ય ગ્રહણ કરે. તમારે સાદો સીધે ધમ એ છે.
ભગવદ્ગીતાના વૈશ્ય કરાડાધિપતિ બનનારા નથી, પણ દેશને કુટુંબ સમજીને દેશના હિત માટે પોતાના ધર્મને આચરનારે છે. થોડા બુદ્ધિના પ્રયોગ કરી, થાડા વિચાર કરો, થોડુ બ્રહ્મચર્યનુ પાલન કરી, તે તમારું કવ્ય સ્પષ્ટ સમજાશે. તમે તમારું કવ્ય સમજતા થાઓ તે ૬૦ કરોડનું પરદેશી કાપડ આવતું અટકે અને ૯ લાખ ચામડાં પરદેશ જતાં અટકે, પણ આજે તે તમને આદર્શ ગોશાળા બનાવવા કહું છું, આદર્શ ચર્માલય બનાવવા કહું છું, તો તમે માં મરડે છે. 42