પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બ્રાહ્મણ – બ્રાહ્મણેતર જેવા જોતભેદે આજની વિકટ રાજકીય પરિસ્થિતિમાં પરિણમે છે. એ જ્ઞાતિભેદથી ઉત્પન્ન થયેલું અનિષ્ટ છે, અને તેના ગેરલાભ લેવા માટે ઉત્પન્ન કરવામાં આવેલી આધુનિક સંસ્થા છે. જ્ઞાતિએના જવાથી જ રળી શકે. ' ‘વષ્ણુ ’ વિષેના ગાંધીજીના વિચાશ મૌલિક છે. એને જ્ઞાતિ સાથે લેવાદેવા નથી; ટીમેટી-વ્યવહાર સાથે નથી. એ ઊંચ- નીચની ભાવના " પૈસાની વિષમતા પર નહિ, પણ સામાજિક તેમ જ આર્થિક સમતાના સિદ્ધાન્ત પર અને તેને પહોંચવાના આદર્શો પર લડાયેલા છે. અકલ્પનાશીલ વાચક તેને આજે તો તેમના ગગનવિહાર જ માને એ સંભવ છે. આદર્શવાદી પ્રજા તેને સિદ્ધ કરવા મથે. ગાંધીજીના આદર્શ સમાજમાં યુનિવર્સિઅેટીને વિદ્વાન આચાય અને ગામડાના મહેતાજી, સરસેનાપતિ અને નાનકડ સિપાઈ, બહેશ વેપારી, વાણાતર, મજૂર, ભ’ગી સર્વે એક સરખા કુલીન ગણાતા હશે, અને સર્વેની ખાનગી આર્થિક સ્થિતિ સરખી હશે. તેથી પ્રતિષ્ઠા કે આવક વધારવા માટે કાઈ ને એક ધધામાંથી બીજા ધંધામાં જવાની લાલચ નંદુ રહે. અમુક ધંધા કરવાની લાયકાત વારસામાં ઊતરી આવતી હોય કે કેળવણી અને આસ- પાસના વાતાવરણનું પરિણામ હાય, સેકડે તેવુંથી વધારે બાળકની લાયકાત તા આપીકા ધંધા માટે જ હોવાને સભવ છે. તે પધા કરવાથી આવક કે પ્રતિષ્ઠા ઓછી ન થાય, તા. નકામા જ ખીન્ને ધ! ચૂંથવાની તેને ઇચ્છા નહિ થાય. જે રીતે આજે, લાયકાત હોય કે ન હોય તોયે, સેંકડા વિદ્યાથી આ યુનિવસિ ટીની ડિગ્રી પાછળ પડે છે, તેમ તે વલખાં નિકે મારે. ગામડાંના બુદ્ધિશાળી જીવાને ગામડાંઓને ખાલી કરી નાંખતા જોવામાં નહિ આવે. અપવાદરૂપ બાળકા જુદી વૃત્તિવાળા હોય એમ બને. સમાજની અદલાતી જરૂરિયાત મુજબ જુદા ધંધા માટે કેટલાકને પ્રેરણા