પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૫
દીક્ષા કોણ લે ?

દીક્ષા કાણુ લે? મિત્ર પત્રિકા લખી આપી તે તેણે છપાવી છે. પોતાના ભાખની સાથે જઈને પોતે જ છપાવી આવી. પતિ સામાન્ય હિંદી લખી વાંચી જાણનાર છે. કુટુંબની સ્થિતિ નાજુક છે. હજુ સુધી એને કાઈ એ દીક્ષા નથી આપી.” મારી ઉમેદ છે કે આ નવયુવકને કાઈ દીક્ષા હિ આપે, એટલું જ નહિં પણ, તે પોતે જ પોતાના ધર્મ સમજશે. નાની વયે યુદ્ધ કે શ કરાચાય જેવા નાની દીક્ષા લે એ શાબી શકે છે. પણ હરેક જુવાનિયા એવા મહાન પુરુષોનું અનુકરણ કરવા મેસે, તા એ ધન અને પેાતાને શાભાવવાને બદલે લજવે. આજ- કાલની લેવાતી દીક્ષામાં કાયરતા સિવાય કાંઈ જોવામાં આવતું નથી, અને તેથી જ સાધુએ પણ તેજસ્વી હોવાને બદલે ઘણાખરા આપણા જેવા દીન અને જ્ઞાનહીન હાય છે. દીક્ષા લેવી એ પરાક્રમનું કામ છે, અને તેની પાછળ પૂર્વજન્મના મહાસકાર અથવા તે આ જન્મમાં મેળવેલું અનુભવજ્ઞાન હોવું જોઈ એ. મૃદ્ધ માતા અને તરુણ સ્ત્રીના કઈ પણ વિચાર કર્યા વિના દીક્ષા લેનારને એટલા બધા વૈરાગ્ય હાવા જોઈ એ કે આસપાસન સમજ્યા વિના ન રહે, એવી કાંઈ પણ સંપત આ દીક્ષા લેનાર જુવાનને હાય એવું જોવામાં નથી આવતું. સમાજ પણ દીક્ષા લેવાને ઉત્સુક થઈ રહેલા જુવાનિયા દીક્ષાના વધારે વિસ્તૃત અર્થ કાં ન કરી શકે? અત્યારે તે સંસારધમ પાળનારા પણ બહુ ઓછા જોવામાં આવે છે. ધેર ખેડાં દીક્ષા જેવું જીવન ગાળવામાં કાંઈ થયુ પરાક્રમ નથી જોઈતું, અને ખરી કસેાટી તે તેમાં થાય જ છે. ઘણા દીક્ષા લીધેલાને હું જાણું છું, અને તે બિચારા સરળતાથી કબૂલ કરે છે કે, તેમણે નથી પ્રમાદને જીત્યા, નથી પાંચ ઈંદ્રિયાને જીતી; દીક્ષા લઈ ને તો તેણે કેવળ ખાવાપીવાપહેરવાની પોતાની સગવડ વધારી મૂકી છે. સાષ- પૂક, પવિત્ર રહીને, સત્યને જાળવીને, ગરીબ ધરસંસાર ચલાવવા, પરણીને માબહેન સમાન જાવી, પોતાની સ્ત્રીની સાથે પણ