પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
વર્ણવ્યવસ્થા

૧૦૪ ત્રણ વ્યવસ્થા આ હું મઢ કે બીજી જે જે જ્ઞાતિ અહીં હોય તેને ઉદ્દેશીને કહું છું. ખરા શાસ્ત્રમાં જ્ઞાતિ સંબંધી કરો જ આધાર નથી, આધાર કેવળ ચાર વર્ષોં માટે છે, એ ચાર વાં રચીને ભગવાને હાથ ધોઈ નાંખ્યા છે. વધ માં જ્ઞાતિની ગંધ જ નથી. તમને સ.ને - મેઢ જ્ઞાતિ મારફતે સને સભળાવવા વીનવવા ઇચ્છું છું કે, આ જ્ઞાતિના વાડાને ભૂલી જજો. આજે જે જ્ઞાતિ પડેલી છે તેને જ્ઞાતિની આહુત આપવામાં ઉપયોગ કરજે. એ જ્ઞાતિના યજ્ઞ કરજો, અને એમાં કશું સયમરૂપે રહેલું હોય તો તેનું પાલન કરો. આ નાના વાડાઓનાં ખાબેચિયાંમાં પડ્યા રહીશું તે ખદખે છૂટશે. ખામાચિયાં પૂરવાની વૈદ્યો સલાહ આપે છે. તેમાંથી ખમા છૂટે છે. એટલું જ નહિ, પણ તેમાં મચ્છરો પેદા થાય છે, અને એ ધાતક નીવડે છે. તેમ જ આ જ્ઞાતિરૂપ વાડા મનુષ્યના ધાતક છે એમ સમજજો. ઈશ્વર કાઈ દિવસ એવી ઘાતક રચના કરે જ નહિં એમ સમજજો. મારા અનુભવનું આ વચન કહું છું, તે માનશે તે સુખી થા. સમય પોતાનું કામ કર્યું જાય છે. એ સમયની સામે હાથ દેવા હોય તે ભલે દઈ એ, પણ તે દેવે નિરક છે એમ માનો, જો આ વાડાએના બચાવમાં આપણે નિરક કાલક્ષેપ કર્યાં કરીશું, તે તે સૂરજની સામે ધૂળ ઉરાડી પોતાની આંખમાં જ ઉડાડવાની રમત કર્યાં બરાબર થશે. જો તમે મને માનપત્ર નં આપ્યું હત તે આ વચન સંભળાવવાનું મન ન થાત, પ્રસંગ ન મળત. આ વસ્તુને નાનકડી ન માનતા. ધણાં વર્ષો થયાં આપણે વહેમ અને અજ્ઞાનમાં પડેલા છીએ. એ વહેમ અને અજ્ઞાનને જ્ઞાનનું રૂપ ન આપતા. આજે પૃથ્વી ઉપર જુદા જુદા ધર્મના મુકાબલા થઈ રહ્યા છે; અને તેનું ઉદાર ભાવે નિરીક્ષણ કરા તો જણાશે કે, આ નાતિએ પ્રતિને, ધને, સ્વરાજને, રામરાજ જેનું હું રટણ કરી રહ્યો છું તે રામરાજને રોકનારી છે. હું તમને પૂછું છું કે, મેઢ જ્ઞાતિમાં એવું તે શું બન્યું છે કે તેનાં જ ગીતો