પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮
વર્ણવ્યવસ્થા

વર્ણ વ્યવસ્થા નીચેની ક્લમ : ‘ વિદ્યાપીઠની નીચે ચાલતી સંસ્થાઓમાં મધા પ્રચલિત ધર્માને વિષે સપૂર્ણ આદર હરો, અને વિદ્યાર્થીઓના આત્મ વિકાસને અર્થે ધર્મનું જ્ઞાન અહિંસા અને સત્યને દૃષ્ટિમાં રાખીને આપવામાં આવશે. “ તમે એ પણ જાણ છે કે વિદ્યાપીઠ અસ્પૃશ્યતાને લ’કરૂપ અને અધમ માને છે. વિદ્યાપીઠમાં સ્વરાજની અસહકારી કેળવણી લેવા ઇચ્છનારા, ભાદીમાં માનનારા, ગમે તે ધર્મના વિદ્યાથી આવી રાકે છે. છાત્રાલયમાં અમુક વના કે પંથના જ વિદ્યાથી એ રહે એવે નિયમ નથી. જનસમાજમાં જે આચારધમ આજે પ્રત્યક્ષ પળાય છે તેને વિધ કરવાના વિદ્યાપીઠના આશય નથી, તેથી છાત્રાલયનાં બ્રાહ્મણ રસાઇયાને હાથે જ રસાઈ થાય છે. શૌચાચારમાં રસેઈ વિશિષ્ટ ઢબે જ તૈયાર થયેલી હેય એ આગ્રહ હેાય છે, તે આ રીતે પળાય છે. પણ પંક્તિભેદ એ શૌચાચારને સવાલ નથી, પણ સામાજિક પ્રતિષ્ઠાના છે, ઊંચનીયતાના શાસ્ત્રનો છે. જમતી વખતે મને કઈ નતનો આહાર મળે છે, એ તૈયાર કરવામાં કઈ જાતની શુદ્ધિ સચવાય છૅ, તેને હું અવશ્ય વિચાર કર્યું. પણ એ જ જાતના ખારાક મારી પડખે બેસીને ખાનારના ધાર્મિક અભિપ્રાય કેવા છે, અથવા એને આચાર વે! છે, એના હું ઝાઝો વિચાર ન કરું, ક્રમક હું પ્રતિષ્ઠાના અભિમાનમાં માનતા નથી. પ્રતિષ્ઠાના અભિમાનમાં ધર્મતવ તા સમાયેલું નથી જ; એને અભાવ જ છે. અમેરિકામાં ગારાની ક્તમાં કાઈ હબસી એસ તા ગારાને પેાતાના દમનને હીંગુપદ્મ લાગ્યું એમ થઈ જાય છે. પતિત રાષ્ટ્રના આપણે, મહેમાંહે ઊંચનીચતાનું અભિમાન ધરાવીને, એવા જ ભેદ ઉપન્ન કરીએ, એ જો કરુણાજનક દૃશ્ય ન હત તેા હાસ્યરસને અદ્ભુત નમૂના જ ગણાત. - પક્તિભદ્ર વિષે બત્રાલયમાં ખાસ કરો નિયમ નથી. વિદ્યાથી આ પાતાના મેળે સરખા એકત્ર ખસે છે. અધ્યાપક તો કાઈ પક્તિભેદમાં માનતા જ નથી. એટલે સ્વાભાવિકપણે વિદ્યાર્થી એ પણ એ જ ઢળે ક્યાલે છે. બે ત્રણ વિદ્યાર્થી આ, પોતાના વાલીઓના આગ્રહને વશ થઈ, રસોડામાં જ્યાં રસાઇચા જમે છે ત્યાં બેસીને જમે છે. પણ એ રિવાજને વિદ્યાપીઠ તરફથી ઉત્તેજન મળે તેમ નથી. આહારદ્ધિ તરફ આજે અપાય છે એના કરતાંયે વધારે ધ્યાન અપાય. પણ પંક્તિભેદ વિદ્યાપીઠને ઇષ્ટ નથી, કેમકે એ ભેદ અભિમાનમૂલક કૃત્રિમ પ્રતિષ્ઠા ઉપર