પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૭
તપની ઉજવણી

તપની ઉજવણી શક્તિ મુજબ જે કાંઈ શુભ કાર્ય માં વાપરવાનું હો તે ગાંધીજીને મેલાવી આપીશ. મારી પત્નીએ આ વિચાર પસંદ કર્યો. અને તે મુજબ આ સાથે હડી ા, ૨૦૧ની માકલી છે, તેમાંથી ભીલસેવામંડળ, અત્યજતા ફાળામાં, તથા ગોશાળા ખાતે, અથવા આપને યોગ્ય લાગે ત્યાં વાપરશે. લેકલાજ પ્રમાણે જમણુ કરવાં પડત તા મને ખર્ચ વધારે થાત.' આટલી હિમ્મત બતાવવાને સારુ ને અયોગ્ય ઢિ તેડવાને સારુ હું આ મિત્રને ધન્યવાદ આપું છું. આ દષ્ટાંતનું અનુકરણ બીન શ્રાવકા વૈષ્ણુવા વગેરે કરે, તો દેશમાં થતાં લોકસેવાનાં કાર્યાંને મદદ મળે, અને ધર્મને નામે ભેગા ભાગવાય છે તે કઈ અંશે અટકે. આપણું મન ભાગમાં એટલું બધું રચ્યુંપચ્ચું રહે છે કે, આપણે શુદ્ધમાં શુદ્ધ વસ્તુને પણ ભાગનું નિમિત્ત કરી મૂકીએ છીએ : ઉપવાસાદિનું આધ્યાત્મિક ફળ છેડીને આપણે તેની મારતે મેટાઈ મેળવવામાં રોકાઈ જાઈ એ છીએ, ને ઉપવાસાદિને પાછળથી ઘણા સ્વાદા કરવાનું વાહન બનાવી મૂકીએ છીએ. ખરું જોતાં તે, જે તપ વગેરે કરે છે તેમનો ધર્મ છે કે, તેની દાંડી ન પીટે કે ન પિટાવે, તેને વિષે નિરભિમાન રહે; અને સગાં વગેરે આવાં તપને સદુપયોગ કરવા માગે તે તેને અંગે ગુપ્તપણે કે તટસ્થભાવે ઉપયાગી દાન કરે. આ મિત્રના કાગળમાં એક ખીજો ઉલ્લેખ પણ છે. અનાથાશ્રમ, બાલાશ્રમ વગેરે સંસ્થાએ આવે સમયે પોતાને ત્યાં મિષ્ટાન્ન ભાજન નિમિત્તે દાન મળવાની આશા રાખે છે. આ ચનીય રિવાજ છે. અનાથને આશ્રમે સ્થાપી સનાથ બનાવવાં જોઈએ. અને જો તેમને સનાથ બનાવવાં હોય તે બાખેલાં બાજને તેમને કદી ન અપાય. અનાથાશ્રમે ચલાવવાને સારુ દાન મેળવાય તે એક વસ્તુ છે; તેમાં રહેલાં અનાથેને દાની પોતાની ઇચ્છા પ્રમાણે ભાજન જમાડે એ નાખી વસ્તુ છે. એકમાં સંસ્થાને ચલાવવાના આશય છે, ખીજામાં અનાથાનું માન લગ થાય છે. વળી, આમ ભાજનને સ્વીકાર કરનારી સંસ્થા સસ્થાવાસીઓના આરામ્યને જોખમમાં